પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

1 1 પ્રવેશ પહેલે [ રંગભૂમિ ઉપર પડદો ઊઘડતાં અંધકાર દેખાય છે. રંગભૂ- મિના અંતિમ ભાગમાં પ્રકાશ થાય છે. એ પ્રકાશ નરસિંહ મહેતા ઉપર પડે છે. ત્યાંથી ધીમે ધીમે આસપાસ ભેટેલા ભર્નિકા ઉપર પડે છે. ભજિનકા ગીત ગાય છે— ગીત વૈષ્ણવજન તા તેને કહિયે જે પીડ પરાઈ જાણે પરદુ:ખે ઉપકાર કરે તો ચે મન અભિમાન ન આણે રે. રે; St ગીત સંભળાતુ ની ધૂન ચાલ્યા કરે છે. બંધ થાય છે છતાં ઝાંઝ, પખાજ અને મંજીરાં- અતિમ ભાગ ઉપર પડદા પડે છે. અને નસિંહ મહેતાના નાનકડા ધરના આંગણાનું દશ્ય દેખાય છે. આંગણા માં તુલસીક્યારા ઘણા હેાય છે. હાથમાં ઝારી લઈને નરસંહ મહેતાની વિધવા દીકરી કુંવરળાઈ, પાણી નાખતી ધીમુ ધીમુ ગાય છે:— ગીત ભાળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી સાળ સહસ્ર ગોપીના વહાલા મટુકીમાં ઘાલી—ભેળી ૨ નામની એક નાગરણ આવે છે [પડાશમાંથી ગૌરીબહેન ન

પધારા ગૌરીબહેન !

કુંવરબાઈ જવા એ ના ગૌરી : જરા વિવેક છે રાખીશ તા મારે ચાલશે. બહુ વિવકમાં