લખાણ પર જાઓ

પૃષ્ઠ:KaviDarshan.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬:કવિદર્શન
 

૨૬ : વિદેશન નરસિંહ : ચાલ, હું આવું; ધરણીધર પણ બેસશે. મે’ એક બહાનું રાખ્યું છે. તુલસીપત્ર ઉપર મુકાય એટલે પ્રસાદ કાઈ છ કરે તેા લઈ લઉ છુ . ધરણીધર : હા બહેન ! તું જતી થા. તારી પાછળ અમે બન્ને આવ્યા જાણુ. [ કુંવરબાઈ જાય છે. ] 16 J મહેતાજી ! પૂછવાનું રહી નય છે. આપ મારું સ્મરણુ ક્રમ કરતા હતા ? મને યાદ કરી કેમ આંગણે ઊતર્યાં ? નરિસ : કાંઈ નહિ; અમસ્તું જ આપ સજજન છે અને સર્જના તા યાદ આવે જ ને ? ધરણીધર નાગરી વિવેક ન કરશે, મહેતાજી! મને સાચી વાત કહેા. મારી જાતના સાગ. કાંઈ જરૂર પડી હતી કે શું? નસિંહ : સાગંદ ન ખાવ, ભાઈ। જુનાગઢમાં તે આપનું ધન ભેળાય છે. સાચી વાત એ ખરી કે ઘરમાં કાંઈ જરૂર પડી ૬ કુંવર જરા વીલી પડી અને તમારે ત્યાં આવવા પગ ળ્યા. ધરણીધર : કુંવરનું મુખ વીલું થાય અને અમે જીવતા જડીએ ? મારી બધી યે મિલકત આપને ચરણે છે. મહેતાજી ! કહેા, કટલા તાડા મેકલાવી દઉં ? નરસિંહ : ના રૅ, નગરશેઠ! મારું તે મારા વ્યવહાર તાત્કાલિક ચાલે એટલે બસ ! પચાસ, પેાણેારોએ આડા આંક. ધરણીધર : આપને મેં કૅટલી ય વાર કહ્યું કે એટલા ન્યાછાવર તેા હુ આપને રાજ કરી શકું એમ છુ. નરસિંહ : ન્યાછાવર ભગવાનને થાય. કેમ લઈ શકું ? અને નિત્ય લઉ તા પાછા કયારે આપું ? ધરણીધર : તમારે પાછા આપવાના આપુ. ન હેાય; હું અબઘડી કાઢી [ધરણીધર પેાતાના અંગરખામાંથી રૂપિયા કાઢે છે. ]