લખાણ પર જાઓ

પૃષ્ઠ:KaviDarshan.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મહેતો:૨૫
 

દર્શન વગર વીતી ગયા એટલે આવ્યો છું. હવે રજ લઉં. નરસિ‘હુ મહેતા : ૨૫ રહેવાયું નહિ. અને કવખતે T કુવર : એમ ને એમ ન જવાય. પ્રસાદ લઈને પછી પધારો. પિતાજી ! ભક્તો આપની રાહ જુએ છે. પ્રભુને તેા થાળ થઈ ગયા. નરસિ' : મારે તા...આજ...ઉપવાસ છે ને, બહેન ! તુ તા જાણે ધરી રૂપ ઉપવાસની લાગતી નથી. પછી આજ શાના

ઉપવાસ ? 1. કુંવર : પિતાજીને તા હાલતાં ચાલતાં ઉપવાસ. જરા સરખુ’ કારણુ મળવુ જોઈએ. ધરણીધર : | સમજી જતા હોય તેમ આંખ કરીને ] તે આજ શું કાર મળ્યું ? નરસિંહ : કાંઈ નહિ, કાંઈ નહિ; અમસ્તું જ, કુંવર : અરે, ભજનની ધૂન ચાલે, કે ધ્યાનની એકાગ્રતામાં ડાય ત્યારે તા દિવસરાત, ખાવાપીવાનું બધું ભુલાઈ જાય. ધરણીધર: એ સાચું. મેં નજરે જોયુ છે. પણ અત્યારે ક્રમ ના કહેા છેા ? મહેતાજી ! દેહને ટકાવવા તા રહ્યો, ગમે તેમ કરીને. અન્નસમા પ્રાણુ કહેવાય. કુંવર : આજ તા એક ભક્તે ચરણસ્પર્શ કરી લીધા. જ્યારે જ્યારે ૐ કાઈ પિતાજીના ચરણ સ્પર્શે છે ત્યારે તે ઉપવાસ કરે છે. ધરણીધર : એમ ? આ વળી નવું સાંભળ્યું. મહેતાજી ! એ ટેક છેાડા. પવા યોગ્ય ખીન્દ્ર ચરણ દેખાતા જ નથી ! નરસિંહ : ભક્તિનાં યે અભિમાન ઊપજે, કયાંથી પડીએ એ કહેવાય નિહે. સાવચેતી રાખવી એ સારી. ભક્ત એટલે ખાંડાની ધાર. માટે આટલા નિયમ રાખ્યા. કુંવર : પણ આપના વગર ભક્તો પ્રસાદ નહિ આરાગે. એ તા જીદ લઈને બેઠા છે કે મહેતાજીના સાથ વગર પ્રસાદ ન લેવાય. મેં ધણું યે કહ્યું પણ...