પૃષ્ઠ:KaviDarshan.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશ પહેલા [ આખી રંગભૂમિ ઉપર અંધકાર છવાયા છે. રંગભૂમિના છેક અંતિમ ભાગમાં પ્રકાશ પડે છે અને ત્યાં કવિ દયારામના લાક્ષણિક દેહ તંબૂરા સાથે ખેઠેલા દેખાય છે. નેપથ્ય ગરખા સંભળાયછે.] 24401 ગીત હાં રે; ચાલ વહેલી અલબેલી પ્યારે રાધે | તુને તારા કાન ખેલાવે! તુને ઘનશ્યામ મેલાવે ! સરસ સમય સાધે સાધે! હૈ। પ્યારી રાધે ! હાં રે, ચાલ વહેલી અલબેલી પ્યારે રાધે ! GK IDHI . દયારામ તંબૂરા હાથમાંથીમૂકી દઈ, ડિયાકલમ લઈ કાગળ ઉપર કઈ લખે છે અને બીજી પાસના નેપથ્ય એકલ કરે ગવાતી ગરખી સંભળાય છે. }}x{}}}18) 753 ગીત ઉદ્ધૃવ, નદના છેારે તે નમેશ થયે જો, મૂને એકલી મૂકીને મથુરા ગયા જો; થયેા જો. ” નાના છે.રા તે નમે, b અદશ્ય થાય છે અને એકાએક અંધકાર વ્યાપે છે. દયારામ ફરી પ્રકાશ થતાં થાડી યુવતીએ એક ગર ગાતી આવે છે