પૃષ્ઠ:KaviDarshan.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪:કવિદર્શન
 

૬૪ : કવિઠ્ઠન મુસાફર : એ બધું ઠીક. પણ આ જુએ ને, દયારામભાઈ! તમારાં ગીત બધે ગવાય છે ખરાં, પણ સાથે નામ પણ કેટલું વગેાવાય છે. 1, રતન : ગીતથી કિવ વગેાવાય છે ?-ઘેર ઘેર ગવાય છે છતાં ? મુસાફર : હા રતનબહેન ! ‘ શીખ સાસુજી દે છે રે, વહુજી રહે ઢંગે,’ તથા ‘ રાતલડી કાની સંગે જાગ્યા ? એવી એવી ગરણીએ ગાય સહુ કાઈ, ગમે બધાંયને, પણ એમાં આળ ચઢે તે। કવિને માથે ને? કવિનું લગન થઈ ગયું. હાય તા પછી લેાક આંગળી દેખાડતા ચટ અટકી જાય. કૃષ્ણ કહે, કૃષ્ણ કહે, કૃષ્ણ કહેા ! લેાકને દાું સાંભળતા રહું, તા કૃષ્ણસ્મરણના સમય જ કયાં રહે ? અને જુએ ને ભાઈ ! મેં સમપ ણ લીધું છે. આ દેહ પણ પ્રભુને સમર્પી છે. હવે પ્રભુ સિવાય નહું કાઈને અડુ, કે ન મને અડવા પણ દઉં. આવા સમપ ણીથી લગ્ન કેમ થાય ? SUR • મુસાફર : તમે સમણી છે ત્યારે વધારાની એક વા વાત સાંભળા. ગોંસાઈજી મહારાજ આપના ગુરુ ગણાય. એમણે પણ આપને સંદેશા મેકલ્યા છે કે આમ મસ્ત બની છેલછટાક સરખા એકલા ! ફરીએ. લગ્નની સ્થિરતા સ્વીકારી લે, કવિ ! ગુરુના એ જ આદેશ. દયારામ ઃ ગુરુ ? દયારામ : [ સહેજ હસીને આળ અને આંગળી । ] » [ક ભરવેલી તુલસીકાની કડી તરફ નજર કરી તેને હાથમાં પકડે છે. ] " st આ કઠીનું બંધન હજી મારી અને કૃષ્ણની વચમાં આવે છે ખરું ? લે આ કંઠી ! ગુરુને પાછી સોંપો અને કહેજો કે … મારી અને પ્રભુની વચમાં હવે ગુરુ પણ ન જોઈએ ! [37 [ કડી તાડી મુસાફર ફેકે છે]