પૃષ્ઠ:KaviDarshan.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દયારામ:૬૭
 

. . દયારામ : ૬૭ દયારામ : નાનપણમાંથી નહિ, યૌવનમાં પણ હું કેવા હતા અને છું, એ જરૂર તારે જાણવુ જોઈએ, સાંભળી લે. મને એળખી લે. એક વાર હું ઘરમાં સીડી ચઢતા હતા. પહેલેથી ચઢતાં જાળીમાંથી નજર કરી તા અને હા, ન ચોક અને છેલ્લે પગથિયે હું ચઢી મારી...આંખ ન ! સૌ દમ જરી સરખા એક સ્ત્રીદેહ ઉપર આંખે ત્રાટક માંડવુ ...એ સ્ત્રીદેહમાં કાણુ હતુ" ? —એ તું હાઈશ કે ખીજું કાઈ ?...ખાતરી થાય તે પહેલાં . તા હું પગ ચૂકયો અને હું આખી સીડી ઉપરથી ગબડી નીચે પટકાયા...તે પછી માત્ર પગ સહેજ ખસ્યા હોય ! છતાં મારાથી ગવાઈ ગયું : 5]]]> J Popula []*_5]JF સ્રી એ જ માટી માહિની રે, App બીજું સહુ એની હેઠ 4.... પહેોંચેલાને પણ પાડે છેલ્લી સીડી થકી પલકમાં 15 કે, US F Jહે મનવા ! શ્રીહરિ શરણે રે’જે. ફિક તું 1 I રતન કિર્ય | સરાકાંઈ અપરાધ આજ થયા છે ? દયારામ : તારા અપરાધ ? તે કદી કાઈના અપરાધ કર્યા નથી. મારી ૬ એ બહુ જ સારું થયું એટલે પર થતી વાત આજ મને મારી સામે જ કહેવામાં આવી, એટલે તા મારા .અપરાધના S:"'" -%e 1%|| ગીકાર કરુ । રતન : એ પ્રભુસાન્નિધ્ય કરા. મારા કરો અંગીકાર કરવા નથી. હું - કશુ જાણતી ય નથી અને હું કશુ' માનતી ય પણ નથી. ગુરુની નિંદા સાંભળવામાંયે પાપ છે, દયારામભાઈ ! દયારામ : પણ એ ગુરુ નતે કહેતા હોય તાય ? રતન! તું, જેને 11 ગુરુ માની બેઠી છે એ સાચેસાય કાણુ છે, કેવા છે, શું શું કરી ચૂકયો છે, એટલું તે જાણી લે !