લખાણ પર જાઓ

પૃષ્ઠ:KaviDarshan.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

161911 a p1S 11 સિત્તર | pus 1 1 પ્રવેશ ત્રીજે sense PAT ધ્યા [ઊંચી પથારી ઉપર માદા અજુલીને બેઠા છે. રતન તેમની સારવાર કરે છે. ક્યારામાં કચે પડદા ઊપડતાં ગીત ગવાય છે. થયાં ત્યારે આંખે ન સૂઝે થરથર ધ્રુજે તારી કાય, કાયામાં કંપવાચુ પ્રગટયો, હેાય હરિભજન નહિ થાય. સુમારગ નવ ચાલ્યા રે ડગલું નવ મેલ્યું ડરી. [ રતન દયારામને દવા આપે છે. દયારામ બાજુએ મૂકી દે છે. ] દયારામ : અૌષધ' નાનથી તેાય. વૈદ્યો નારાયળે1 હરિ : રતન ! વર્ષો વીત્યાં તને અહીં રહે. રતન : હા, જી. પણ મને તા......હું જાણે આપના ચરણમાં આજ આવી હાઉં એમ લાગે છે. દયારામ : માંદગી લાંબી ચાલી, રતન ! તારી માવજત આ દેહુ ન પામ્યા હાત તા— રતન : ખેાલતાં થાક લાગશે, પ્રભુ ! દયારામ ઃ આકરામાં આકરી સારવારમાં તેને થાક ન લાગ્યા અને મને ખેાલતાં થાક લાગશે ? રતન ! મા, દીકરી, પત્ની કે બહેન ન કરે એવી તે` મારી ચાકરી કરી. હવે તારા પરિશ્રમના અંત પ્રભુએ લાવવા જોઈએ. રતન : જિંદૃગીમાં જીવવા જેવું કાંઈ પણ હેાય તે તે આપની સેવા.