પૃષ્ઠ:KaviDarshan.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દયારામ:૭૧
 

આવા, રણછાડભાઈ ! રણછાડ : તળિયત કેમ છે, અત્યારે? યારામ : ૧ [ શિષ્ય રણછોડ આવે છે] રતન : [ સહજ ધીમેથી ] આમ તા સ્વસ્થ છે...પણ બાલે છે વધારે...અને જૂની વાતા યાદ કરે છે. દયારામ : [ કયે માથું નાખીને, સજ્જ હસતાં ] આ રતનને એમ S >g : JFIjk{T જ છે કે મારા દેહ કાયમ સાચવી રાખે. વેલી ! પડવા સરાયલા દેહ, ગઈ કાલ ન પડયો તેા ભલે આજ પડે... ઘઉં 1 દેહ પડતાં પડતાં પણ કદી પાછી નજર નાખી લે છે. એમાં ખાટુ ય શું? રણછોડ : રતન ઠીક કહે છે. આપ જરા આછું બાલે તા શક્ત વધારે સચવાય. અમારે મન આપના દેહુ અણુમાલ સંપત્તિ છે. કયારામ : રણછાડ, ભાઈ ! આ દેહે પુછ્યતા કયાં થયાં ?...હા, પાપના તા પાર નહિ ! [ નેપચ્ચે ગીત સંભળાય છે. 123 જગત જાણે જે સંત સાચેા શામળયા વહાલા, પાખંડી પૂરા તમથી કાચા, નઢ લાલા રે. LEGO FOFIR આવે છે. | 19 1 ju [ અન્ય શિષ્યા અને શિષ્યા દયારામ : સાચુઅે કહ્યું', રણુછેાડ ! સકળ તીર્થંધામાની યાત્રા કરી, શિવિષ્ણુનાં સાક્ષાત દર્શાન કર્યાં, અરે, રાસલીલા પણ પ્રભુ । બતાવી—જમનાજીના તટ ઉપર. આ ભંગુર દેહ ઉપર મા કૃષ્ણની કેટલી કૃપા ? જે રતન ! કેશવાન'છએ સમાધિ શીખવી, ઈચ્છરામ ભટજીએ માથે હાથ મૂકયો અને અષ્ટસખા જેડે મને નવમા સખા બનાવ્યા. સસ્કૃત, પ્રાકૃત બધી બાલી જીભે ચઢી ગઈ. ગંગાસ્નાન કર્યું, યમુનાપાન કર્યું, અને શંકરી ન દાનાં દર્શીનના તેા પાર જ નહિ, કંઠે પ્રભુનામ RUTAFOL