પૃષ્ઠ:KaviDarshan.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪:કવિદર્શન
 

૭૪ : કદિ ન રડીશ નાંહે, દીકરા! ભલે એ શાલ મારા પગ ઉપર પડી !. તારી ઈચ્છા પ્રમાણે થવા દે અને હવે વૃદાવનની રમણુ- ધરતી, ગાપીચંદન, ગગાજમનાનાં જલ, અને તુલસીદલ : તૈયાર છે ને એ સધળુ, રતન ? દેહ ભાન ભૂલે એટલે... [ શિષ્યવગ ની આંખમાં આંસુ ચાલે છે.] આમ રડા નહિં. વત્સ ! મારું શિક્ષણ કેમ ભૂલેા છે ? કૃષ્ણના આપેલા આ દેહ. હવે કૃષ્ણ પાસે જાય છે. રુદન કરે એ મારા શિષ્ય નહિ.સાંભળા મારી ઇચ્છા ! દેહના અગ્નિદાહ પછી ત્રણ ‘દિવસ સતત ઉત્સવ કરજો...ભજનકી તનની ધૂન...જીવન- ની માફક મારા માતને પણ એક મિજબાની રૂપે માનો, હુ તા ધન્ય થઈ ગયો છું કયાં ગયા એ મારા રાધારમણુ ? માલાવા અને સાથે ! . [દયારામ સહજ ટટાર બની ગાય છે, અને તેની સાથે શિષ્યમ ડળમછરાં સહુ ધીમુ" ધીમુ ગાવા લ, માંડે છે. ] J મારા અંત સમય, અલબેલા ! મુજને મૂકશામાં, - મારા મદનનાહનજી છેલા ! અવસરચૂકશે! મા, હર હું જેવા તેવા તમારા, મુજને મૂકશે મારું મારે એથ નથી કોઈ બીજી, અવસર ચૂકશે મા. [તંબૂરાના તાર તૂટે છે, ઝાંઝ ખડીને નીચે પડે છે, દયારામનુ મસ્તક રતનને ખભે ખૂકી પડે છે અને ઊધડી ગયેલી 'આંખ પેદા સામે જોઈ રહે છે. ' & Sis [ એ પડદા ઉપર રાધાકૃષ્ણુનું છાયચિત્ર સ્મિત કરતુ કરીષ્ટિએ પડે છે. એ સાથે જ દસ્ય સમેટાય છે. ] ....