પૃષ્ઠ:KaviDarshan.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨:કવિદર્શન
 

૮૨ : વિદેશન રિબાતા !...’ એમ તે લખાય ? તમારી ઋતુવનની નોંધ વાંચે... હું અને મારી પ્રિયા પરસ્પર વાત કરતાં હતાં... હાડીની મેાજ ઘણી કરી છે...મધમાંસની પણ તમે તરફેણુ ।। હિંદુઓની પડતીમાં કરા તે, સુરતના રાળાવૃત્ત સભારા... ‘શું નાંધમાં લખ્યું છે! ‘ મારી પ્રિયા પાસે આવી...’ આવું આવુ' લખે એટલે જ ને? કાઈ દિવસ નશા કર્યાં હાય એમ માંસ ખાધું મેં દીઠું નથી, આડીળાડી આંખ કરતાં મેં તૈયા નથી, પછી આવું શીદ લખે છે ? બાળા છે ? ન ૬ : ( પ્રથમ હસે છે. ) જો, નરભેરામ ! તું આવેા મારા સાક્ષી છે છતાં હું મને પેાતાને અને મારા ઈશ્વરને છેતરુ તા નહિ જ. મારાં વખાણ કરતાં – અરે કાઈ પણ માનવીનાં વખાણ કરતાં એક વાત ન ભૂલા; માનવદેહ તા પન્દ્રિયની વીણા એકાએક મારી લેાકા વહેમાય મેં જોયુ નથી, ખરી અને અસૂરી યે બને! ન વટે મેં જાય, ન પીવાનું પિવાઈ જાય, નીતિના જાય ! માનવ દુનિયામાં પેાતાને નીતિશ્રેષ્ઠ છે...સુર મેળવતાં યાર તૂટે ખાવાનું ખાવાની બંધ તૂટી પણ 19116 માનનાર પીવુ, ૨ ૬ થમ ડી જેવા બીજો કાઈ પાપી નથી...અને ખાવું, સહવાસ બાંધવા, એ તેા માનવીના સનાતન પ્રયોગો છે. અતિ ચખલિયા બનીને હિંદુઓએ ધણું ગુમાવ્યુ છે. પ્રયાગા તા ચાલ્યા જ કરવાના ! નરભેરામ : પણ એ લખવાની શી જરૂર ? નદઃ નરભેરામ ! શહેચ્છાએ મને ઘણી છે. આગેવાની મને ગમે છે. કીતિ અને પ્રસન્ન કરે છે. કવિ અને અગ્રણી સુધારક તરીકે તેા હું હવે ગણાઈ ચૂકયો! મુંબઈ નગરીને મે ઘેલી બનાવી છે. છતાં...સમજી રાખ કે મેટા મેટા પણ હું માનવી છું, અને માનવી તરીકે હું કેમ જીવું છું તેની હું નોંધ રાખું છું. મારા મૃત્યુ પછી એ પ્રગટ કરો અને હું કટલે મેટા છું એની સાચી પરીક્ષા કરો ! વીર પુરુષને