પૃષ્ઠ:KaviDarshan.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કવિનર્મદ:૮૩
 

કવિનમ માટીના પગ હોય; પણ તેથી એ વીર મટતા નથી. માટીના જ પગ જોઈ હિમ્મત હારતાં કૈંક નિબળ માનવીએને મારી સચ્ચાઈ – સચ્ચાઈભરી નિબળતાનું કથન વીર બનાવી શકશે. નરભેરામ ( સ્વગત ) દરબાર ભરાવા માંડચો ! ( કવિને ) નવલરામ ભાઈ પધારે છે! નદ : એ. પણ સાચે સુરતી લાલે છે!

[ નવલરામ આવે છે. ] આ નવલરામ ! તમારી જ રાહ જોઉં છું બિરાજો... પાન પડયાં છે...અને ચા આવે છે !...નરભેરામ ! એ પ્યાલા ચા જોઈએ. 1.29 નરભેરામ : વારુ...બે પ્યાલે થશે ખરું? · [ જાય છે. ] નવલરામ : તમારી ચાની પરબ તે ચાલુ જ છે, કવિ ! ન×૬ : ( સહેજ હસીને ) સાંકડા સમયમાં ખીજી કઈ મહેમાનગીરી કરી શકાય ?

જ નવલરામ : મારા બહાદુરકિવ! અમર રહો તમારી પરબ !... પણ હવે પરબની જાહેરાત ન વધારે કરશો, ના તા આખું મુંબઈ તમારી ચા પીવા આવશે ! નદ: સાચું કહું ? મારા ટીકાકાર ! મુંબઈ તા શું, પણ આખુ ગુજરાત મારે ઘેર આવી ચા પી જાય એવા તરંગ પણુ મને આવે છે! (અન્ને જણ હસે છે.) નવલરામ : તરગામાંથી હવે બહાર આવે અને ફળ કે કાશનું કામ કેટલે આવ્યું ? PA ન ૬ ઃ કાશ પૂરા થયા અને છપાઈ પણ ગયા. કાણુ ઋણે કેમ, કે હું જે કામ હાથમાં લઉ છુ એ કામ મારું જીવનલ બની જાય છે. પૂરુ કયે જ છૂટકા ! નવલરામ : તે સિવાય તમે કવિ પિંગળ, વ્યાકરણ, અલ કાર અને