પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪

જેના ચિન્હા કયસર ભાગની ચીણી મઢી ઉપર હાજર હતાં.. પણ તેને મારનાર ક્રાણુ હતે? અને તે ક્યારે માર્યા ગયે? તે હું સમજી ન શક્યા, તેણુ તે વાતને પત્તા મેળવતાં મને વધુ વાર ખેતી થવું ન પડ્યું. એક દિવસે મને વિચાર આવતાં હૈ મુળે. સાહેબના ઘેર ગમે., અને ત્યાં પડેલી એ ચાર પેઢીઓને ખેલી ખેતાં તેમાંથી મને એક ચીઠ્ઠી મળી, જેમાં નીચે પ્રમાણે લખ્યું હતું– “ મારા અને તમારા વચ્ચેના સબબ વિષે તમે પેાલીસને કહી દીધું છે, પણ એટલું યાદ રાખજો કે હું તમને જીવતે સનાર નથી.’ નવાબ મીરાં. ચીટ્ટી હાથ લાગતાં પશુ હુ કાંપ વધુ `સમજી ન મે.. તરતજ એક બીજી પેટી ખેાલી જોઇ મને તેમાંથી અને માટે બનાવવાનો સમાન મળ્યેા. જે પથી હુ એ અનુમાન બાંધી શથમ્યા કે મુદ્દે જહેમ, નવાખ ડાં અને ઇકબાલ હુસૈન પ્લેટી માટે બનાવવાનો પાકરતા હશે, જેની ખબર મુળે સાહેબે- પોષીસને માપી હશે. અને તે માટેજ નવાબ મીરઝાંખે મુન્ન સાહેબને મારી નાખવાની આ ચીઠ્ઠીદ્રારા ધમકી આપી હશે. સુત્રે સાહેબે શલીસને જે ભેદ વિષે પરિચીત કર્યાં તે માટે માત્ર નવાબ ભારાં નહીં પરંતુ ળાશ હુસેન પણ દાધે ભરાયે હતા અને તે પણ્ તેની માત્રુ બન્યું. હવે મુને સાહેબતે પોતાને