પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩

૧૩ ' પણ તે પત્રમાં શું લખ્યું હતું. તે વાંચક તારી જાણુ ખાતર નીચે લખી લેવામાં આવે છે.. બાહેશ ડીટેટીવ કરામત હુસેન, વ્હાલા મિત્ર, તમે જાણા છે કે મન્સુર હુસેન કેશ્યુ હત{ ના, જો તમે તેને જાણતા હૈાત તે મને જવાજ ન દેત, કારણુ કે મન્સુર હુસેન હું પોતે હતા, અને હું પોતે એટલે પોલીસને આંગળી પર નામ નચાવનાર લખનૌના ખબરદાર ખુની” હવે, જોકે પેાલીસને તો હું મારી માંગળી ઉપર નચાવતો હતો, છતાં તમારાથી હાર્યાં અને એક ને એક દિવસે તમે મને જરૂર પકડી મેશા એમ ધારી અહીંથી જો માપી જવાના કાશીશમાં હતા એટલામાં એક દિવસે અબ્દુલ હમીદખાને એક પત્ર લાંથી સડ ક્રિપર નાંખ્યા, જે મને મળ્યું અને તે હું તમારી પાસે લઈ આવ્યા, કારણ કે જો હું એમને એમ અહીંથી ચાલ્પેા જાત,. તે અબ્દુલ હ્રસીદખાન વિનામેાતે મરી જાત, અને આ એક પ્રસગ હાથ લાગેલા જોઈ હું તમને અહીં ઉપાડી લાવ્યે. હવે હું અહીંથી હંમેશને માટે જાઉં , અને વળી એવી જગ્યાએ જાઉં છું કે જ્યાં તમે મને શી પણ ગણું કરી શક્યા નથી. વળી જ્યારે તમે મને પડવાને ખ્યાલ કર્યો ત્યારે તો હિંદુસ્તાનની બહાર હય. મને અનેક જાસૂસ સમે મેટા થયો છે, તમારા જેવાં ખાદેશ, શ્યા, અને બુદ્ધિશાળી જાસૂસ એક મન્યા નહેાતા. આ તમે પહેલાજ મળ્યા છે, અને તમારી છતાં