પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫

૫ આપે અને જે જે ખાતમી વ્યાપી મારા કાર્યમાં મદદ કરી તે માટે તમારે ખન અંતકરણે આભાર માનીએ છીએ, અને હવે પછી જો અમને આપથી કઇ કામ પડશે તે પુનઃ અમે આપને તસ્દી દેવા આવીશ.” અબ્દુલહમીદખાને કર્યું. “હું આપને દરેક પ્રકારે સદા મદદ કરવાને તૈયાર છું. હું જે કંઇ જાણું બ્રુ તે મેં આપને કહ્યું હવે પછી પણ તેવીજ રીતે તૈયાર રહીશ. આ સેવા હું પોલીસ કરતાં વધારે પ્રજાતી કરૂ છું એમ હું માનું છું, પ્રજાની સેવા કરવાને હૂં' કદી પાછે! ઠીક્ષ નહિ ધર્ કરે ને ખુની જલ્દી પકડાય અને પાતાના કરતુાની સાએ પોંચે.” શ્વર કરશે તો જરૂર એમજ થશે. ડીક, હવે અમે આપની ર૧ લઇચ્છુ છીએ. આપ જરા ટાંગાવાળાને કહી માફલથા કે આવતી કાલે બરાબર સાત વાગે ચેષ્ટી ઉપર હાજર થાય. અમને આશા છે કે તે અમને વધુ ઉપયેાગી નીવડશે.” ભુલી એટલુ’ કહી તે અન્ને અમલદારા તે નેતર જે કંકબાલ હુસેન ગયા હતા તેને પેાતાના સ્વાધિનમાં લઇ ચાલતા થઇ ગયા. ચોકી ઉપર પહોંચતાં એઉ અમલદારામાં નીચે પ્રમાણે વાતચીત થવા લાગી. હવે પરમાત્મા કરશે તા બહુજ જલદી આપણે આપણા પ્રયત્નમાં ફાવીશુ. જે માણસનુ ખુન થયું તેનું નામ તા માણે મેળવી લીધું છે. અને તાંગાવાળાથી આવતી કાલે મુખ્ય બાતમી આપણને મળી જશે. ત્યાર પછી ખુનીને શેાધવી કાઢવા એ કંઇ મુશ્કેલી નથી.” અબ્દુલ હમીદખાને રસતામાં ચાલતાં ચાલતાં રીખ કરામત હુસેનને કહ્યું.