પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭

સ્પષ્ટ જણાય છે કે તે વચ્ચે તદ્દન નવા પહેર્યા હતા.” બનવા જોગ છે કે આપને વિચાર ખરા હાંય કાલે સાત વાગે ટાંગાવાળાથી આપણુને વધારે બાતમીએ મળી જશે. પશુ જે કદાચ ખુનીના ભેણ થએલા મનુષ્ય ધરે જઇ અને ત્યાં નવા વો પહેર્યાં હશે તે પછી ખુનીને પત્તે કવી રીતે મળી શકશે?” બે મરનાર ધરે ગયે! હરશે. તે આપણે તેનું ઘર ઢાંગાવાળા મારફતે મેળરી શકાશું જયારે પર મળી આવશે ત્યારે આપણે તેન આડેાસી પાડીથી જાણી શકીશું કે ખુનીતે ભાગ થર્મેશ માઝુસ કાણુ હતે. અને તે કયા પ્રકારનો હતો, તેના સગાવ્હાલાં કાણુ છે, અને ત્યાં ક્રાણુ આવતું જતું. એવીજ રીતે આપણે ધીમે ધીમે ખુનીને પત્તા મેળવી શકશુ” વ્હીક ત્યારે આ બધી વાતે ટાંગાવાળા ઉપર અવલંબી રહે છે. માટે આપણુને આવતી કાલે માન વગ્યા સુધી તેની વાફ જોવી પડશે.’’ શેખ કરામત હુસેને કહ્યું. આ વાત ચીત પછી એઢ એપીસરા એક ખજાથી બુંદા પડયા હવે રાત થવા આવી હતી. તે કારણે કરામત હુસેન પેાતાને ઘેર ગયે.. ખાઈ પીન મિજ્ઞાની આશામાં લગપર સુતે. આખા દિવસને લાગે પાયા હતા, છતાંએ નિદ્રા દેવી. કષ્ટ પ્રકાર પ્રસન્ન થતી હાતી. ઘડી ધડી મરનાર મનુષ્યના વિચાર આવતા. તેને ડું નજરા સામે ક્રૂરતા. તે ચાર વર્ષથી પોલીસની નોકરીમાં જોડાયા હતા. અને શેષ ખુનના બન તે તેની સામેજ થવા પામ્યા હતા. પણ