પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪

૯૫ સમયમાં તે એક ચાવીને જીમખા લ અબ્યા, ઇન્સપેકટરે તુરતજ જીમ્બા હાથ માંથી લગ્ન એક પછી એક એમ દરેક ચાવીએ તાળામાં લગાડી જૉઇ. પણ એક ચાવી તે તાળામાં લાગુ પડી નહિ, તે લાચારીએ તાળે તાડવા લુલ્હાર ખેલાવવા પડશે મજકુર તાળા એવા મજબુત પાણીદાર અને સખત તે કે જે નવા સુના તેમજ જેવા તેવા હથીયારથી તુટી શકેજ ાિરે અને તે ત મુંબઈના સુપ્રીસદ્ધ જાણતા ઋગેવાન તીજોરીવાળા પારસી ગૃહસ્થ શ્રીયુત અરદેશર ગાદરેજના બનાવેલ હતા, જેમણે શ્રી રાષ્ટ્રીય તિલક સ્વરાજય કૂંડમાં કરેડા હિંદીએના પુળયા કવાર મહાત્મા ગાંધીજીને રૂપ ત્રણ લાખતી બાદશાી રકમ આપી હતી. લુદ્દાર આવી પહેાંચતા પોતાના હથીયાં વડે તાળુ તોડવાનું કામ શરૂ કર્યું જે લગભગ એક કલાક પછી ઈંગ પાલીન એપીસરી મદદથી તૂટવા પામ્યું. તાળુ તુટતાંજ પસેવાથી વાળ થએલા બેક લીસ એપીસરે। તુરતજ ઘરમાં દાખલ થયા. અંદર ઘુસતાંજ યાને આય યુકત બીહામણું। દેત્ર દ્રષ્ટીગે ચર્ થયો. એક ગમ કેટલીક કુરસ એ ઉંધી પડેલી હતી. બીજી બાજુ કે નાના ટૅબલા ઢુંઢેલા પડયા હતા ખિડકાના ક્રાંચના બારણા ભાંગી તૂટી પડયા હતા, ત્યારે કાઇ કાઇ જગ્યાએ લાહીના છાંટા પણ પડયા હતા. અને એક ટેબલ ઉપર પિસ્તાશ પણ રાખસીક તી, એક ખુણામાં એક પાલાદની પેટી પણ પડી હતી. જેમાં કપડાં ઊત્રા ચહ્નાં અવ્યવસ્થિત પડયાં હતાં, આ ગંભીર અને આશ્રય યુકત ઘટના પેાલીસ એપીસરા પેાતાની તપાસમાં k