પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯

દ અને સાહેલમાં ધીમાં રસ્તી થ! દામ ૠને તે પ્રસંગે મુન્ને સાહેબે ઇલકાબ બ્રુસેને પિસ્તાલ મારી ન્હામી ગયે। હામ એ સભષીત્ત છે.” જે કઈ ભાતભીએ આપણને મળી છે; તેમજ જે વસ્તુ સ્થતિ આપણી સમક્ષ છે તેથી અેવું પશ્ચિમ કાઢી લેવુ’ સુરકેલ તે નથી. પણ યાદ રખા હમણાંજ આપણને એક બહાદુર ચતુર અને ચાલાક ખુની સામે થવું છે તેને પકડવાની બાથ ભીડવી છે. તે ખુની પોતાની ચતુરાઈ અને બહાદુરીના બળથી એવા સે'કડા બનાવેટ બનાવી આપણી સમક્ષ મુકશે, જેથી આપણે માટે માર્ગે દોરવાઈ જઈ ભલતા ઉપર શક લઈ જાએ, અને ખરા ખુની છુટી જવા પામે. ખાટે માર્ગ દ્વારવાઇ જતાં આપણે આપણ કાર્યમાં વિજય મેળવી શકીશું નામ ખુની અડ્ડા હૂયાર અને ચાલાક છે. તે પેલાને થાપ આપી ગુડ દેખાડવા માંગે છે, નહિ તે તેને શું પડી હતી કે તે લાશને કપડા પહેરાવી કયસર બાગ પસે એટન્ના ઉપર હાથમાં પીસ્તાન આપીને બેસાડી જાય ? એવા બહ્રાદુર ખુની સામે થવા માટેની આાપણે માથે ગંભીર જોખમદારી લીધી છે. તેવા સોંગમાં ખનતા અનાવા ઉપર નજર રાખીને કામ કરવું અને તેથી તુર્તમાં ઉતાવળું પરિણામ ફ્રાઢવુ તે પાતાની નરી આંખે પોતાને આધારી ખાઈમાં હામવા બરાબર છે. મારી તો આપને વિનંતિ છે કે આપે ઉતાવળું કામ ન કરતુ' પણ બહુજ સંભાળથી વિચારીને તેમજ બરાબર તપાસી કરીને પછી પરિસ્થામ ઢંઢવુ. નંદ્ર તા ‘‘બરદાર ખુની” ભાષણને માંગીએ ઊપર નચાવશે ત્યારે નસીપાસી મને