પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રસ્તાવના. સાથી પહેલાં મારે તે પરમ કૃપાળુ પરમાત્માના આભાર માનવા જોઇએ, કે જેણે મને મારા દેશી ભાઇ- ની સેવા બજાવવાની શક્તિ આપી અને તે જગતના પાલનહારની આપેલી શક્તિ થી હું બહુાર આવવા પામ્યું, આ વાર્તા જે હું આજે વાંચાની સેવામાં રજુ કર છેં, તે સાથી પહેલાં ‘ આલમ આક્રેઝ’ પ્રેસમાં આપવામાં આવી. અને પચાસ પૂર્ણ છપાયા પછી મારે તે ન છુટકે

  • સરસ્વતી’ પ્રેસમાં આપવી પડી. અને તેનું મુળ કારણ

વાંચકા એકથી પચાસ પૃષ્ઠ વાંચ્યા પછી સમજી શકશે. વળી મારી અનેક કાણાને લીધે અને આલમ આઝ' પ્રેસમાં મુકુરીડીંગના બરાબર બોબસ્ત ન હોવાને કારણે આ વાર્તામાં અનેક ભુલા રહી જવા પામી છે, જે માટે વાંચક બધુ ક્ષમા કરશે એવી આશા રાખું છું. “ સાકી.”