પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ખબરદાર ખની. -- એક સીક ડીટેકટીવ નવલકથા, -:0:- પ્રકરણ પહેલ આય. રાત્રીના ત્રણ વાગ્યાને સમય હતા. ચોમેર અધકાર વ્યાપી રહ્યું હતું. ચંદ્રમાં પાતાના તેજસ્વી કીરો થકી જગતને ક આપવા પધાર્યા હતા, છતાંએ તલ ઊપર ચળકતા સુશૈભીંત તારા પૃથ્વી પર થોડા ઘણા પ્રકાશ પાથરી રહ્યા હતા. સડક ઉપર બળતાં મ્યુનીસીપાલ ફાનસાને પ્રકાશ પણ રાહદાને ચાલવા- માં મદદ પહોંચાડી રહ્યું હતું. લખનવ શહેરની ધમચકરી અને ધ્રાંગાઢ રાત્રી અને દિવસ ચાલુ રહ્યા કરતા, ત્યારે અત્યારે પણ સડક ઉપરથી થાડી ઘણી વારે એકાદ માણુસ પસાર થતુ નજરે પડતુ. છતાં પણ ગલીશુચીમાં તે અત્યારે જોઇએ તેટલી શાંતીજ જણાતી હતી પોલીસના માણસા, તપાસાર્થે જાગતા, અને હીયાર રહો ખબરદાર રહે” 2