પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦

ખગીચામાં ાથ એમ જબુતું નથી, જો હૈાત તે જરૂર નજરે પડત.' કદાચ હિઁથી ચાલ્યા ગયા હૅશે.” શેખ કરામત હુસેને તર્ક માંધતા કહ્યું. “પણ કેવી રીતે ગયા હશે. આપણે તે તેને જતા જોયા નથી.” આબ1 … સમજાતું નથી.” “ચુપ, ગ્રુપ, તે હરામખેર અહિંજ છે,” ક્રુપતાને એકાએક શેખ કરામત હુસેનના હાથ પકડી ધીમેથી કહ્યું, “શેખ કરામત હુસેન સાવધાન થઇ તીવ્ર દૃષ્ટિએ ચેમેર જોવા લાગ્યા, પણ કાઈ મનુષ્ય નજરે પડયા નહિં, એટલામાં જમણી આજુએથી એક અવાજ સભળાયે. એક માણૂસ કહી રો હતા, “હુમણાં સુધી લેશર નહિં આવ્યા?” તેણે તરતજ અવાજ તરફ નજર કરી શું જોયું? એક માણુસ ઉમરાનના રો પહેરી મેઠા છે, મને એ જણા તેનાથી જરા દુર રહી અદબ વાળીને એઠી છે. તે માણુસે ફરી પૂછ્યું, “ લેાક્ષર હમણાં સુધી ન આયે" જેના ઉત્તરમાં બીજા સાજીસે કહ્યું, “સાહેબ! હુમણુ આાવતેજ હશે.’ “ સાહેબ ! એમજાય છે કે આ લોક લેશર નામના કાશ્મ માણસના આવવાની વાટ જોઇ રભ છે.” શેખ કરામત હુસેને પતાનને શ્રીમેથી કહ્યું. હતું. શ્યુા માણુસેની વાતચીતથી એમ જણાય છે કે એ લોક લાશરના શ્રાવવાની વાટ જોઇ રહ્યા છે, પશુ આપણે તે આપણુ કામ કરવું જોઇએ, માટે ચાલે વૃક્ષા પાછળ ને આગળ