પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨

તે ઉમરાવે કરી કહ્યું, “કેમ હજી સુધી તમારી આશ્ચર્ય વૃત્તી નાશ નથી પામી ? એ કઈ આશ્ચર્યની વાત નથી, સાંભળે, હું પેાતેજ તમને જણાવી દઉં છું. હું ઋા માણસ જે પેાલીસના ક્રુપતાન થઇ માવ્યા અને તમને થાપ આપી દિ લાવ્યે તે મારા પુજારી અને ચેલે લેશર છે, અને મારૂ નામ ઇકબાલ હુસેન જેને તમે અને પેલીસ તથા દુનિયાના માસે ખુનને ભાગ જી પહેલ માના છે.” રોખ કરામત હુસેનની સ્થિતિ ખગડતી ચાલી. તેને ચક્કર આવવા લાગ્યાં. તે છતાંએ તે તેની હિંમત અને ચાલાકી ઉપર નજર કરી રહ્યો હતે. તેણે પોતાની લજજા અને ગુસ્સાને દખાત્રી રાખીને જવાબ વાળ્યે “પણ મને મહીં લાવવાની મતલબ?’’

‘એને જવાબ હું હમણાંજ આપું છું.” ઈકબાલ હુસેને કહ્યું. “પ્રથમ હું તમારી પાસેથી લેશરના તરકટની તથા આપને આપેલા ચપની ક્ષમા ચાહૂં. મારૂ મન ક્યારે ક્યારે લાચા- રીએ તરકટી થાય છે અને નિર્દયતા ઉપર મને લાચાર કરે છે, અને એજ કારણે મને વધુ નુકસાન થાય છે. આ સમયે તમને તકલી. આપવાનું પણ કારણ એ હતું કે મને એવી ખબર મળી છે કે તેમને ખુતની બધી હકીકત મળી ગઈ છે અને એજ વિષે વાતા કરવા મે તમને અહીં તેડાવ્યા છે.’ ‘તમે જે ક્રાંઇ કહેવા ચાહે છે. તે કહે, હું તમારી વાત સાંભળવા તૈયાર છુ."