પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭

હતા? મેં તમને શ્રાપ આપી àિ તેમાવી લીધા પણ તમે એ ચાપ અને તરકટને સમજી શક્યા નહીં. તમે મારા ખળથી અજ્ઞાન છે અને તમને એક દિવસ જગુમ આવરો કે તમારી બધી મહેનત વ્યર્થ જવાની,’ ‘હું એ આના કન્નુલ કરીશ કે હજી સુધી તમે પોલીસના સપાટે ચઢયા નથી, પણ એટલું તો તમારે નક્કી માનવું કે એક વખત નિષ્ફળ નીવડેલા મનુષ્ય પોતાના પ્રયત્નો જો ચાલુ રાખે તો જરૂર સફળતા પ્રાપ્ત કરી શકે છે. પ્રથમ એ મુશ્કેલી ભર્યું હતું કે એક કલાકમાં ત્રીસ માઇલની મુસાફરી કરી શકીએ, પશુ હવે તેમ કરીએ છીએ, પ્રથમ એ માનવામાંજ માવતું વ્હેતું કે હવામાં ઉડીશુ, પણ હવે વિમાન મારફતે ઉડીએ છીએ. એવીજ રીતે પ્રથમ ૠણી એવી ચીજો માટે અસંભવિતતા જશુાતી ત્યારે હાલ આપણે તેને સહેલાઈથી ઉખેામ કરીએ છીએ. એવીજ રીતે હવે તમે તમારા ચંદ્ર પુકડાવવા વિષે માની ઢ્યા. આજે નહીં તે! કાલે પકડાશે. હવે તમે છુપાઇ રહે એ વખત વહી ગયા છે; જોઇએ તેટલી તમે હુાસી જવાની કાશીષ કરી તેએ તમે ન્હાસી શકશે નહીં. મને તે દિવસે નજરે પડે છે જે દિવસે તમારા હાયામાં હાયકડી અને પગમાં ખેઢીએ હું મારા હાથે પહેરાવીશ.” “ તે દિવસ આવે તે મગાઉ તમારે પણ એ કરવાનું છે. જુએ! તમે મારી સાથે તકરારમાં પડે નહીં. મારા વિરોધી યા.