તમારા પૉરતા પણું કાઢવાસી ઉપર આવી શક્તા નથી. હું એવા મનુષ્યના રક્ષપ્યુ હેઠળ જે તમારા જેવા બદમાશના ટુડે ટુકડા કરી ઊડાવી નાખે. તમે સમજો છે કે ત્યાં કાઇ તમને શું એ કરી શકતા નથી, એ માત્ર તમારી મુર્ખાઇ છે, હું તમને ભલામણુ કરૂં છું કે જ્યારે દાટવાથી ઉપર ભાવવાનો વિચાર કરી ત્યારે માથે ન ખાંધી આાવશે." શેખ કરામત હુસેને કહ્યું. , “ઠીક તે તે તેજ સમયે વિચારીશ.” ઇકબાલ હુસેને એટલુ કહ્યા પછી પેાતાના એક સાથીને કહ્યું. “લેશર | ટાંગા અહીંજ છોડી દો જેથી તેને પગે જવું પડે નહીં, અને મોટર તૈયાર કરા હું હવે જવા ચાહું.” એટલું કહેતાં ઇકબાલ હુસેતે પૈતાના ખીસામાંથી કોઇ એક વસ્તુ કાઢીને જોરથી જમીન ઉપર પટકી. જેના ફારવાથી માડી ઉત્પન્ન થયા. શેખ કરામત હુસૈન તે ધુમાડામાં ઘેરાઇ ગયેા. મા ધુમાડામ પ્રશ્વર જાણે શી વસ્તુ હતી જેથી શેખ કરા- મત હુસેન ચક્કર ખાને શુહિન થઇ જમીન ઉપર પડયે, પ સમય પછી શુી આવતાં તેણે પોતાને એકલા જોઇ તરતજ ઉભા થઇ, અહીં તહી દ્રષ્ટી ફેરવી પણ કાઇ મનુષ્ય દ્રષ્ટીએ ને પાયે, ત્યારે વિચારવા લાગ્યા કે બદમાશેાએ મને શુદ્ધહીન એટલા માટે કર્યું કે તે કઇ દિશાએ જાય છે. તે હું જોઈ થ નહીં, પણું ચિંતા નહીં. બદમાશા મેટર ઉપર બેસવા મા આ તેઓની મેટરનો પૈડાંના નિજ્ઞાન ઉપરથી હું તેઓ ૨ાછળ જવ