પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫

મરણુ સાતર્યું. ખબરદાર ખુની. અબ્દુલ હમીદખાને રોખ કરામત હુસેનને હુજ આમહે કર્યાં, અને છેવટે તે ચપળ જાસૂસ મનાયે, તેણે અબ્દુલ હમીદ- ખાનને આશ્વાસન ાપતાં કહ્યું, “ જો તમારી પૃચ્છા હમણુાંજ સાળી વિગતો જાણુવાની હાય, તા મને થોડા સમય આપા, ૐ જેથી હું રીપાર્ટ તૈયાર કરી શૃકુ', જે બાદ તમે તે રીપોર્ટ વાંચો સઘળી હકીકત જાણી લેજો. .. એટલુ' કહેતાં, શેખ કરામત હુસેન ઉભા થયા અને લખવાની સામગ્રી લઇ બાજુમાંજ આવેલી એરડીમાં ચાલતા થયે. ત્યાં જઈ તેણે પોતાના રીપેર્ટ લખવાની શરૂઆત કરી, જે વાચક વર્ગની જાશુ ખાતર અમે નીચે લખી વર્ષએ છીએઃ- - “હજી સુધી પેાલીસ, તેમજ પ્રજા એમજ માનતી આવી છે, અને એથી વધુ ભાર મુકતાં કહું તે તે નક્કી માની બેઠા છે, કે મુન્ને સાહેબ નામના પુરૂષે પ્રખ્યાલ હુસેનને મારી નાખી તેના સમને યસર ભાગમાં ફેંકી મયેા છે. હું પણ પહેલાં મેજ અનુમાન બધી ખેઠા હતા, પણ અને તે સાથે અજાયખી પશુ ઉપૂછ હતી, ને ખૂનીએ ખૂન કરી લાશને કમસર ભાગ જેવા પ્રખ્યાત સ્થળ