લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪

સાહેબતે ખુની માની લઈએ, અને તે બારામાં ઈફખાલ હુસેન સ્વતંત્ર રહી કરી કરી શકે. આ તમે શું ખકા છે બ્દુલ હુમીખાન બ્રુમ મારી તેના એકાએક જીમ મારતાં શેખ કરામત હુસેન ગભરાઈ ખેર, પશુ તરતજ તેણે જવાબ આપ્યા, ‘ા, હાલ, તમને કાંઇ પણ સમજ પડે એ અશક્ય છે, પણ જ્યારે હું સધળી વિતાથી તમને પરિચિત કરીશ ત્યારેજ તમને સમજારો.’ મા. તો પછી મેલતા કેમ નથી ? ચાલે કહા, મને સધળ હકીકત કહી સભળાવે. હુમણા નહીં. માપને થોડા સમય થાલવું પડશે, કારણ કે ભેદની સાંકળની એક કડી હજી જડી નથી. જોકે તે કહીને પણ મેળવી લેતાં અને હવે વધુ વાર લાગવાની નથી, છતાં પશુ માં હું માપતે કાંઇ કહી શકતા નથી, તે માટે ક્ષમા ચાહું છું. ના, ના, હમણાં તે હમણુાં કહો, કે શી બાબત બની છે, અને એક પળ પશુ હવે ચેન મળવાનુ નથી, માટે જેમ બને તેમ જલ્દી સળી કીકતથી મને પરિચિત કરા.