પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫

હમીદખાન ઉઠમ, અને તેને પકડવા દોડયા, પશુ તે ઘાયલ થએલા મહુસે એક વસ્તુ જોરમાં જમીન પર ફેંકી અને તે ફ્રાટતાં તેમાંથી ધુમાડા પ્રગટયે, અને મુહંદખાન પણ સૌજ અટકી ઉભો રહ્યો. એટલામાં તે શેખ કરામત હુસેન પણ પીસ્તાક્ષના અવાજ સાંભળ્યાથી દાઢી ભાગ્યે, અને પુછ્યું “કેમ ! કેમ !! શું થયું? આપે પીસ્તેલ બ્રાને ફાડી?” તેને કેદ કરો. તે હરામખેર મારી પીસ્તાન વડે ધાખલ થયેા છે.’’ અબ્દુલ હમીદખાન મેલી પા હવે ધુમાડા પશુ કાંઇ એક થયા હતા એટલે સધળા સીપાહીયેા અને શૈખ કરામત હુસેન તે જખ્મી પુરૂષને પકડવા દોડયા પણ......ત્યાં તેમને કાઇ ન દેખાયો. હવે તે અબ્દુલ હમીદખાન બહુજ વિચારમાં પડયે, થેકડી- વાર રહી તે ફરી પાશ મત્સ્યે, “ કરામત હુસેન મને કાંઈ સમજ પડતી નથી. મે' મારી પીસ્તાલ ચલાવી તે તરતજ તે ઘાયલ થઇ નીચે પડયે. નીચે પડતાં તેણે કઇ વસ્તુ ભાયપર ફેંકી અને આાખી આરડી ધુમાડામાં ઘેરાય. ધુમાડૅ નીકળી જતાં તે માણસ પણ જાણે હવામાં પડી ગયા હૈય તેમ ક્યાં ચાલ્યા ગયા. આ શું? મને તે હવે કાંઇ ગુજતુ’ નથી.’ ‘ત્યારે હવે માપણે શ કરીશું!” શેખ કરામત હુસેને