મરણ નવમ ફિલ્માલ હુસેન. સવારનો સમય હતો. દુકાનદારો પોતપોતાની દુકાનને સા કરી માલ વેચવા દુકાને બેઠેલા નજરે પડતા હતા, વર્તમાનપત્ર વેચનારા કરાઓ આજે કાંઇ અસાધારણુ ગરબડ કરતા અને ફ્રાઈ ભારે ખુન થયાની છુમાબુમ કરતા દોડતા કરતા હતા. આજે જાણે તેમને ધંધા જોશભેર ચાલતા હેાય તેમ માનદમાં દેખાતા હતા. પ્રજા પણુ વર્તમાનપત્ર વેચનાર અેકરાના હાથમાંથી ડેડ નકલા ખરીદી અને ગંભીરતાપૂર્વક વાંચતી નજરે પડતી હતી. વર્તમાનપત્ર વેંચનાર છેક છુમા મારતા હવે લખનૌના પ્રખ્યાત રસ્તા મીનાબાદ તરફ આવી પહેચ્યા અને તરતજ તેને કાઇ માજીસે ઉભા રહેવા મ્રુમ મારી. છેકરી ઉભા રહ્યો અને તરતજ એક માણુસ એક દરમાંથી બહાર નીકળી તે ઍકરાના હાથમાંથી એક નકલ લઈ પાક્કે ધરમાં ગયા. વાંચક મધુ ચાલે! આપણે તે માણુસની પાછળ જઇએ તે જોઇએ કે આજે વર્તમાન- પત્રમાં એવી તે શી ખબર હતી કે માણસે આજે તે ધ્યાન- પૂર્વક ભિતા હતા. અંર્તમાનપત્ર ખરીદ કરનાર માસ લખનૌના એક ધનાઢ્ય વેપારીના નાકર હતા, જે પોતાના માથી નાઝીમ હુસેનના કહે- વાથી વર્તમાનપત્ર ખરીદવા નીચે માન્યા હતા. પત્ર ખરીદ કરી