પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

અગર ને આપ ચાહતા હે કે, ગુજરાતીમાં પ્રગટ થઈ રહેલાં નીતનવાં ઉત્કૃષ્ટ પુસ્તક વિષે આપને નિયમિત માહિતી મળતી રહે, તે એ તે આપને માટે ઘણું જ સરળ છે. ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં છેલલામાં છેલ્લાં શિષ્ટ અને સુગંધદાર પુસ્તકની સૂચિ અમે આપને પ્રતિમાસ ઘરબેઠે પહોંચતી કરીશું. બસ, આપ આપનું પૂરેપૂરું નામસરનામું અમને મોકલી આપે.............. નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨ શિયર પાસે, ગાંધી રોડ, અમદાવાદ