પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૯૪૦ માબાપ તેવાં છોકરાં. અથવા જેવી માબાપની ફ્રેલવણી, તેવાં છોકરાંનાં આચરણુ. GSH પ્રકરણ ૧ લું. “માણસ પોતાને બીજાની સાથે જેટલો પ્રોતિમાં ગૂંથાયે લો ધારેછે, તેટલો હોતો નથી.” પોતાની જન્મગાંડને દિવસે પોતાની સ્માસપાસ વીંટળાઈને જ મવા સાથે ખેડેલાં છોકરાઓને જોઇને કલાંડ નામનો ખેડુત મોહો કે ‘આવા બહેળા કુટુમ્બ વાળા માણસને કેટલો ભાગ્યશાળી મા નવો જોઇએ ! તે સાંભળીને પાસે અંડેનો બીજો એક બેટલમ નામનો ખેડૂત બોલી ઉષો કે “તમે ગમે તેમ માનો પણ હું તો બેકરાંને દુઃખરૂપ ગણુંકું.' કાંડે નન્નતાથી જવાબ દીધો કે “એ ખાખતમાં સ્માપણે બંને ખરા છીએ, તેમ ખોટા છીએ. કાર- છુ કે છોકરાં જેવાં નીવડે તે પ્રમાણે તે સુખસાધનરૂપ કે દુઃખ- રૂપ થાય છે; અને તેમનું નીવડયું. તેમને આાપેલી કેલવણીપર ા ધાર રાખેછે, મારૂં કહેવું એવું છે કે, બેંકને ખરે માર્ગેજ ચઢા વાં. હું ગર્વથી નહિ, પણ સ્માનથી તમને પૂરુંછું કે, ‘‘મારા કરતાં વધારે સુખી કોઈ પણ કુટુમ્બ અને મારા કરતાં વધારે ભાગ્ય- મળી પિતા તમે ખતાવી શકોછો?' આ સાંભળીને ટવય્સ ઝંખ વાણા પડી નિવાસે નાંખ્યો. તે જોઇ તકલાંડે પોતાની ભૂલ થયેલી સમજી ગંભીરાઈ અને નરમાથી તેને કહ્યું કે પોતાનાં છોકરાંને પોતેજ વખાણવાં એ પોશ્ય નથી; પરંતુ એક મિત્ર તરીકે તમારી આગળ મારાથી અમ્માત એમ બોલાઇ ગયું તેને માટે આપની ક્ષમા માગુંછું, આજ મને શીત્તેરે વર્ષ પૂરાં થયાથી અગાઉ કરી નક થયેલો એવો ખાનંદ થયો છે. તેને લીધે એટલી ખસભ્યતા થઈ