પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ખોળવા જોઇએ, પોતાનો સ્મભ્યાસ કેવી રીતે ચલાવવામાં કાયદોઢે થીગેરેનું વિવેચન એક નિબંધ રૂપે ઈંગ્રેજી પુસ્તકના સ્માધારે જન સમૂહની સેવામાં મૂકીશ. મારા ‘સુલતવી રાખવાનાંમાઠાં ફળ'ના ભાષાન્તરને મેન્ઘીયાન બહાદુર મણીભાઈ જરાભાઇએ. ભૂજ રખાર તરથી જે ઉમદા મદ્દ અપાવી હતી તેને માટે હું તેમનો અમૃત ઉપકૃત થયોધ્યું, શિવાય વડોદરા પબ્લીક ઈશ્ના ડીરેકટર મૈ૦ રાવબહાદુર હર- ગોવનદાસ દ્વારકાંદાસ ઉપલા પુસ્તકની મ્મમુક પ્રતો દર વર્ષે નામ કંડમાંથી ખરીદ કરેછે તેથી તેમનો પણ હું માભારીયું. આશાછે કમ્યા અને સાહેબો મારા પુસ્તક પ્રત્યેની તેમની પ્રીતિગ્મખેડ રાખશેજ. આ પુસ્તકની પણ ભાષા ઘણી સ્કેલી નાંખીછે, કારણ કે સ્મામાંથી સ્માર્યે ખાળકોને ઘણો બોધ લેવાનો છે. જો સંસ્કૃત શબ્દો વધારે આવ્યા હોય તો તેથી ખાળકોને સમજણ ન પડતાં પુસ્તક પ્રગટ કરવાનો હેતુથાર્થ રીતે પાર ન પડે એમ ધારી તેવા શબ્દો જાણી જોઇનેજ વાયા નથી. ગૂર્જર ભાષામાં વધારે સંસ્કૃત શબ્દો આવેલા જોવાને જે વિદ્યાનો ઉત્સુક છે. તે સ્મા છૂટને માટે મને ક્ષમા કરશે એમ હું ઈચ્છુંછું, આ પુસ્તક પ્રગટ કરવામાં મારા ઈષ્ટ મિત્ર રા. ર1, મણિલાલ મોહનલાલ ઝવેરી તથા ઈષ્ટ મિત્ર V. L. MODY, એ જે { મતીમદ્દદ કરીછે તેને માટે તેમનો પણ મારે અત્રે માભાર માનવો એ જરૂરતું છે. અમદાપદ. માંડવીની પોળ પડીપોળ, તા. ૨૦-૩૮, ભાષાન્તર કા..