પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
માબાપ તેવાં છોકરા.

માખાય તેવાં છોકરાં, માણસાને એની આછીજ જરૂર છે. પરંતુ મારું શું થશે તે કોણ અણછે? અને મારા પછી કોણજાણે કોણે ધણી થાય. માટે ધંધા સંબંધી દરેક કામ લખીતજ હોવું જોઇએ. હું મારા એક પણ એ ડુતને ડગમગતી હાલતમાં રાખવાની નથી. તમે તમારૂં ક્ષેત્રમૂ- ધાર્યું છે અને તે મહેનતનું ફળ લેવાને તમે લાયક છો' ઉપર પ્ર- માણે વાત ચાલતી હતી તેવામાં કેટલાક મિત્રો તેમને મળવા ખા- જ્યા તેથી ગુણવટ લખી માપવાનું તેમણે મુલતવી રાખ્યું. બીજે દિવસે તે ઉતાવળથી શહેરમાં ગયા અને મને ખાત્રી થાય છે કે એમણે એમ ધાર્યું હશે કે ગણવટ લખી આપ્યુંછે. ૧૨ પેલા ગૃહસ્થે જવાબ દીવો કે, ‘હુજ સારો પુરાવો ! પરંતુ તે પ્રસ્તુત વિષયને જરાએ લગતો નથી. સુખત્યાર તરીકે મારે મારા શૅડના હુકમ સિવાય બીજું કાંઈ પણ જાવાની જરૂર નથી. જો ક દાપિ તમે લેખ બતાવો તો વળી બીજો વિચાર કરી શકાય. વાં, હવે હું જાઉંધું, ‘‘ગમે તો ખમણું ગણોત સ્થાપો મગર ક્ષેત્રનો ક- ખજો છોડો' એ મતલબની નોટિસ મેં તમને પહેાંચાડી છે તે ખ- રોબર યાદ રાખજો. તેના ગયા પછી કે પોતાના પિતાને કહ્યું કે, મિ· ફિલિપ ફૉલિંગ્સખી તમારૂં કહ્યું માનશે, હું ધારૂંધ્યું કે તે સગૃહસ્થ છે,તેથી વીલની માફક વાત કરનારે મ્યા નવા મુખત્યાર જેવો નિહ હોય, હું સદ્મળા વકીલોને ધિક્કા છું,' તેના પિતાએ જવ જવાબ દીધો કે 'તારે એમ કહેવું જોઇએ કે ‘‘સધળા ક્મપ્રમાણિક વકીલને હું ધિક્કારું છું.’ અગર જો કે નિ હૂંફલાંડના સ્વભાવની ધણીએ મજમાએ લોકો તરફથી થતી તોપણ તે કદી કોઇનો જીવ દુખાય તેવું બોલતો નહિ, કે કાપુને ભર્યું વાક્ય પણ કહેતો નહીં, અને તેથીજ તેણે ટૂંકના વા- બંને ઉપર પ્રમાણે સૂધાયું હતું, ઉપરની બાબતને થોડાક દિવસા વીત્યા બાદ નવો શેઠ પોતાના પરગણામાં ફરવા ભાવ્યો, મને વૃદ્ધ કલાં તેને સલામ ભરવા ગયો, પણ આ શેને મળી શકવાની માથા નહોતી. આ ખતે તેનું મન ગાડી વાડીમાં રોકાયેલું હતું. કામપર તેને કંટાળેા હતો.