પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકર લીધે તે પોતાની છંદગી તદ્દન એકાંતવાસમાં ગ્રૂજારતી હતી. આ કુટુંબમાંથી ફકત ફ્રેંક એકલાજ ઠેકાણે પડયો નહોતો, એક મિ. મલ્લુ કરીને સારી શાખનો વકીલ હતો, તેને અરજી સ્થાપવાનો તેણે વિચાર કર્યા. જ્યારે ખેટવર્સ સાથે લડાઈ થઈ ત્યારે કે જે દયા અને ભલમનસાઈ વાયા હતાં તે જોઈને મા ખાલો સાહેબ ખુશી થયા હતા. અને તેથી તેણે તેને વચન આપ્યું હતું કે ‘‘દુ:ખની વખતે હું તને મારા બનતી મદદ કરીશુ." મારા ભાગ્યે એવું બન્યું કે મિ. ખાલોને એક કારકુનની જરૂર હતી. સેંકમાં કેટલું પાણી છે તે તે નતો હતો, તયા તેના પ્રમા ણિકપણા ઉપર વિશ્વાસ રાખવામાં તેને કાંઈ પણ હરક્ત જણાતી નહોતી; તેથી તેણે કને પોતાની ફિરામાં કામે લગાડવાનો નિ ય કર્યો કને પહેલા સધળા વકીલો તરફ રવાભાવિક ધિક્કાર હતો, તે એમ ધારો હતા કે તેઓ કદી પણ પ્રમાણિક હોયજ નહિ! પરંતુ જ્યારથી તેને મિ. ખલા સાથે સહવાસ થયો ત્યારે તેને પોતાની ભૂલ માલૂમ પડી, મા ગૃહસ્થ કી પણ નીચ યુક્રિત વા- પતો નહોતો; પરંતુ ઉલટા, જેમાં દુશ્મનાવટજ કરવા માટે લડતા તેઓને તેમ કરતાં અટકાવવાનો પ્રયત્ન કરતો ખળતામાં તેની હોમી કજી સળગાવવાને બદલે સુધૈક કરાવવામાં વધારે સ્માનંદ માનતો, નિ, ખાલા માટે એમ કહેવાતું કે ‘ઇગ્લાંડમાં તેની સ્થિતિના વીલ કરતાં તેણે કોર્ટની ખહાર ઘણા કે ખોયાછે, પરંતુ કાર્ટની અંદર એકે નહિં, હમણાં હમણાં તેનું માન એટલું બધું વધી ગયું હતું કે સર્વે લોકો તેને કાયદા જાણનાર ગણીને નહિ પરંતુ કાયદા બાંધ- નાર જાણીને તેના સલાહ લેવા સ્માવતા હતા, માવા શેડના હાથ નીચેકને સુખી થવાની ભારે માથા હતી. તેણે નિશ્ચય કર્યો હતો કે ‘‘મિ. ખાલોના વખાણ અને પાહતાને પાત્ર થવામાં મારેબલ- કુલે કચાસ રાખવી નહિ, જેમ્સ ફ્રેંકલાંડ, મિ. કૅલેગહોનને ત્યાં સુખમાં દિવસ ગાળવા લાગ્યો. તેના સઘળા ગ્રાહકો કહેવા લાગ્યા કે ‘‘ન્યારથી આ તખ્ પુરૂષ તમારી દુકાને ખેઠો છે ત્યારથી તમારી દુકાનની જેવી સંભાળ