પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવાં છોકરાં ગયાં અને ફેળીના કહ્યા પ્રમાણે ચાલવાને માટે સઘળાં એક ખી તના ઐાં સામું જોવા લાગ્યાં. પરંતુ તેલામાં એક પડધમ વાગતી સંભળાઈ અને નાનો ગુસ્ટાવસ તે યાત્રિ વધારે સાંભળવાની તથા જોવાની પોતાની જીજ્ઞાસા ખાવી શકયો નહિ, તેણે કેનીનો હાથ છોડી દીધો અને ‘મારે એ સાંભળવું છે તથા જેવું પણ છે’ એમ કહેતો કરતો દોડી ગયો, ફ્નીને તે ટોળાની અંદર ગુસ્ટાલસની પાછળ જવું પડ્યું. તે છોકરો એક તરૂણ લશ્કરી અમલદારનો પાસે જઈ પહેાંચ્યો. તેણે અને તેડી લીધો અને કહ્યું કે ‘ખરેખર ! સ્મા છોકરો બહુ સારો છે. દરેક રીતે એ એક સાલજને લાયક છે. હું અને પશ્ચમ બતા- વંશમ્મુને વગડાવી પણ ખરે, હું જાગતું કે કોણ મને મના કરે છે ! તે અમલદાર ચ્યા પ્રમાણે બોલીને નાના ગુસ્સાસને લખને છજામાં જવાની નીસરણીનાં કેટલાંક પગથીમાં ચડયો. ફેવી બે- બાકળી થઈને એ આદમીને બોલાવવા મંડી અને કહ્યું કે મારી સંભાળમાં આપેલા બાળકને રોકી ન રાખશો,જો હું મારી શેડ઼ીનો હુકમ નહિં માનું તો તે મારાપર ગુસ્સે થશે. તે મા રીતે રકઝક કરતી હતી તેટલામાં ઝીણાં સાદ કાઢી એક સ્ત્રી વચ્ચે બોલી ઉંડી,એ સ્ત્રી તે અમલદારની પાસે ઉભી હતી, અને અગર ાં કે તેના પો- શ.કમાં ઘણો ફેરફાર થઈ ગએલો હતો તોપણ તે સેલી ખેટલ્બર્સ છે એમ ફ્રેનીએ ઓળખી કાઢી તેની બેન જેસી તેની પાસે ઉભી હતી. સેલીએ કહ્યું ‘ફેની ફ્રેંકલ’ડ, એ છોકરાને નહિં આપવા દેગ. આમ રકઝક શેની કરેછે! તારાથી સારા દરજ્જાના હોય તેને એળખ અને તેમની પાસે આવતી ના, તારી શેડ્ડાણી ગુસ્સે થશે કે નાહુ તેની કોણ દરકાર રાખેછે ? તેનાથી અમને કાંઇ ક્રા- ઢી મૂકાય તેમ નથી. શું એ અમને દેશપાર કરશે ? કેપ્ટવ બ્લુમી ગઢનને કોણ કાંઈ કહી શકનાર છે?’’ માટલું કહી તે તુચ્છકાર કરી ખડખડ હશી પડી. આગળ પાછળ ઉભેલામાંના કેટલાક પણ હુ સ લાગ્યા, પરંતુ જ્યારે કેની છજા તરફ પોતાનું માં થયું કરી રડતી રડતી નાના ગુસ્તાવસને પાછા માગતી હતી, ત્યારે કેટલાક