પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રસ્તાવના. પ્રત્યેક દેશની સ્થિતિ તેનાં પૃથક્ પૃથક્ છન્નાપર, પ્રત્યેક જીલ્લા- ની સ્થિતિ તેના પૃથક પૃથક્ શહેર મગર. ગામપર, પ્રત્યેક ગામ અગર શેહેરની સ્થિતિ તેના પૃથક્ પૃથક્ કુટુંખપર, અને પ્રત્યેક કુ ટુંબની સ્થિતિ તૈના પૃથક્ પૃથક્ મનુષ્પપર સ્માર રાખેછે, કોઈ પણ દેશ સારો કે નતો, સુધરેલો કે મણસુધરેલો, ઉન્નતિને પાં ચેલો કે મધમતાએ જઈ અેલો હોવાનું માપણે જો મૂલ કારણ જરીક દીધૈરષ્ટિથી વિચારીશું તો પૃથક્ યક્ માણસનાં મૂર્તિન સદ્ગુણ, નિખાલસપણું, સ્મેકષતા, પ્રમાણિકપણું, દુરાચરણ, દુર્યું. મૃ, કપટીપણા, કુસંપ તથા કાવાદાવા શિવાય ખીજું કંઈ પણ મા- લૂમ પડવું સ્મસંભવિત છે. દુનિયાદારીમાં મોટા મોટા રાન્તોની ચ ડતો, તેમનું સર્વ સામાન્પપણું,તેની સ્મુવિચલ કીર્તિ વિગરે તેના પૃથક્ પૃથક્ મનુષ્યની સમગ્ર ઐક્યતાને લીધેજ હોયછે. ત્યારે સ્મા ઐકચતા, સદ્વર્તન સદ્ગુણ વિગેરે મહાન ગુણો ક્યાંથી પ્રાપ્ત થાયછે, મગર માંથી તેનો પાયો નંખાયછે, મગર કયાં તે દઢીત થા છે તેનો પ્રથમ વિચાર કરવો એ વધારે અગત્યનું છે. જે ખામત- પર એક ખાખા દેશની તેમ પ્રત્યેક મનુષ્યની ચડતી ગરે પડતી, તથા માન અમર અપમાન સ્માધાર રાખેછે તે પ્રથમ તપાસવું જોઇએ એ નિ:સંદેહ છે. પૃથક્ પૃથક્ મનુષ્યનો સદ્ગુણ, સર્તન, સંપ, ઉઘરતા વી ગેરે ઈશ્વરી મહાનગુણા જે કુટુંબમાં તે રહેછે તેને અનુસરીને હોયછે. કુટુંબની વ્યવસ્થા રાખનાર, તેને નિયમમાં રાખનાર, તથા એને રસ્તે ચઢાવનાર માતા પિતા હોયછે, આ માતા પિતાને અ નુસરીને ખાલકો ( ભવિષ્યનાં યક્ પૃથક્ મનુષ્ય ) સર્વ કાંઈ શિખે એ સ્વભાવિક છે, ‘તુખમૈ તાસીર ને સાબતે અસર’ તેમ માત્તા પિતા પ્રમાણે પુત્ર પુત્રી ઉત્પન્ન થાયછે,ને તેના ક્રમાનુસાર પો- તાનાં કર્મ પણ ભારેછે, મુદ્રિાનુલો તેથી તેમની સ્મ્રુદ્ધિ પણ તેમના કર્મ પ્રમાણે થાયછે. ખાલકોનું ચિત્તજ ઈશ્વરે એવું ઘડેલું