આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો
૧૨૩
| સંભવિત કારણો | કારણભૂત પરિસ્થિતિ | ઉપચારો | અવળા ઉપચારો |
| घ મહત્ત્વાકાંક્ષાનો અભાવ |
નંબર ૨ જુઓ |
- | |
| च ક્રિયાશક્તિનો અભાવ |
નંબર ૨ જુઓ |
||
| छ બાલિશતા | અપરિપક્વ મન | નીચેના વર્ગમાં ઉતારવો |
ઉપરના વર્ગમાં મૂકવો |
(૯) દોઢડાહ્યાપણું, વાચાળતા, ચપળ દેખાવું
| સંભવિત કારણો | કારણભૂત પરિસ્થિતિ | ઉપચારો | અવળા ઉપચારો |
| क મિથ્યાભિમાન | ખોટી પ્રતિષ્ઠા મળી હોય |
બીજાઓની દરકાર કરતાં શીખવવું પ્રતિષ્ઠા ખસેડવી દૂભવવું |
સામેથી વિરોધ કરવો ક્રોધ |
| ख કેમ વર્તવું તેનું અજ્ઞાન |
જંગલીપણામાં ઊછરેલ |
સાશ્ચર્ય મૌન અતિશય નમ્રતા વિવેકપૂર્ણ અવગણના |
અવિવેક |
| ग મોટા ગણાવાની આકાંક્ષા |
ઉદ્ધતાઈ વખાણાવામાં આવી હોય |
મોટાઈના સ્થાનેથી ઉતારી પાડવો |
જાહેર ટીકા |