આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
માબાપોને
(૭) ઘડી ઘડીમાં માઠું લાગી જવાપણું
સંભવિત કારણો | કારણભૂત પરિસ્થિતિ | ઉપચારો | અવળા ઉપચારો |
क ટીકા કરે છે એમ સમજી લેવાની ટેવ |
ટીકાઓ અયોગ્ય શંકા |
પ્રોત્સાહન વાજબીપણું |
નિંદા અવિચારી નિર્ણય |
ख તિરસ્કાર કરે એમ કલ્પી લેવાની ટેવ |
અહંભાવી | બીજાનો ખ્યાલ રાખવો નિખાલસ વાતચીત |
ગંભીર થઈ જવું |
ग સોગિયાપણું | અતિપ્રામાણિકપણું | વિનોદ સમજતાં શીખવવું | |
घ જ્ઞાનતંતુઓની નિર્બળતા (nervousness) |
અયોગ્ય ખોરાક અનિયમિતતા અપૂરતી ઊંઘ આનુવંશિક જ્ઞાનતંતુ–; ઓની નબળાઈ |
સારો ખોરાક નિયમિતતા ઊંઘ |
શિક્ષા |
(૮) મૂર્ખાઈ
સંભવિત કારણો | કારણભૂત પરિસ્થિતિ | ઉપચારો | અવળા ઉપચારો |
क આત્મભાન | શારીરિક ફેરફાર અતિશ્રમ |
માએ કાળજી રાખવી કામમાંથી મુક્તિ |
તણાઈને કરવું પડે તેટલું કામ |
ख પરસ્પર વિરોધી હિત |
નંબર ૨ જુઓ |
||
ग જવાબદારીની ખામી |
નંબર ૨ જુઓ |