લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
 
૧૦૩
 

ઉપવાસ ટાળવાનો પ્રયત્ન છે ૧૦૩ આ પછી મારી સાથે રાજાજીને ઘણી વાતા થઈ. એમને પેાતાને શકા નથી કે એએ કામ છોડી દે તે બીજા કરનારા નથી. એમને એ પણ શંકા નથી કે બધી ટીકાઓને એ પહોંચી વળશે. એમની વૃત્તિની પ્રજા ઉપર જરાય માઠી અસર ન થાય. જે લડતમાં પડવાના હતા તે પડચા છે, ભાગેા પણ આપ્યા છે, આપ્યું જાય છે. જે થાકયા છે તેને થાકવા દેા. પણ વલ્લભભાઈ તેા વાંધે એએ વિચારવાને માટે આતુર હતા. એ વિરુદ્ધ હોય તે મારે ફ્રી કરીને એ બાબત વિચારવું જોઈ એ એમ કહ્યું, અને મને ફરી ફરીને પૂછ્યુ : પણ બાપુ હજી ઉપવાસ કરે ખરા, કે એ બાબત હવે બંધ થઈ ? મે' કહ્યું : ઉપવાસ તા ગમે ત્યારે કરે. આ પછી બાપુ કાણીની ઉપર વીજળીના શેક માટે ગયા હતા, ત્યાંથી આવ્યા અને રાજાજીને ખેાલાવ્યા. એમણે પાછા સવાલ કર્યાં હજી ઉપવાસ આવવાનેા છે? આપુ: હા, એ તે અનિવાય છે. જે બનાવા બની રહ્યા છે તે જોતાં મને લાગે છે કે જલદી આવે તે સારું. કાનપુરના એક કેસનું મે' સાંભળ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ત્રણ હરિજનાએ ઉમેદવારી કરી હતી. બીજા પક્ષે તેમને વિરાધ કરવા માટે બીજા ત્રણ હરિજન ઉમેદૃવારા જ ઊભા કર્યાં. પરિણામ એ આવ્યું કે કૈાઈ હિરજન ચૂંટાયા નહીં. આની ચેટ મને ઊંડી લાગી છે. અનામત જગ્યાએ રાખવાની સામે હું કમર કસીને લડેલા. પણ હવે મને લાગે છે કે હું આમેડકરની જગ્યાએ હાત તે! મેં ધણા વધારે હિંસક વિરોધ કર્યો હોત. આ કાનપુરના કેસમાં તેા પેાતાના સ્વા સાધવાને માટે જ તેમણે હિરજને ને આવવા ન દીધા. પેાતાના પક્ષના હાય કે સામા પક્ષના, લેાકાએ એટલું જોવું જોઈતું હતું કે ત્રણ હિરજન ઉમેદવારા ચૂંટાઈ ને આવે. આ પ્રકરણમાં પૂનાના કરારના ચેાખ્ખા ભગ થયેા છે. મે હરિજી ( પંડિત હ્રદયનાથ કું ઝરુ )ને લખ્યું. એમણે ઠંડે પેટે આના ખુલાસેા આપવા પ્રયત્ન કર્યો, અને વધારે તપાસ કરશે એમ જણુાવ્યું. પણ મારે એવી તપાસ જોઇતી નથી. મેં તેા કહ્યું છે કે આ અન્યાય તમે સુધારી લે. બિરલા અને ખીજા કહેવા લાગ્યા : ના બાપુ, કાનપુરનું તેા અપવાદ- રૂપ છે. હિંદુ સમાજમાં સારા ફેરફાર ઝડપભેર થતા જાય છે. બાપુ : એ તેા હું જાણું છું. આવા બનાવથી ઉપવાસની ઉતાવળ ન થાય. પણ આવા બનાવ મને હચમચાવી મૂકે છે. છતાં ઉપવાસની વેદના મુલતવી રાખવાને હું જાગ્રત પ્રયત્ન કરી રહ્યો છું.