લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
 
૧૦૪
 

૦૪ અધીરા નથી થયા બિરલાઃ પણ આ કાયદાએ પસાર થઈ જાય પછી તેા ઉપવાસને સવાલ ઊભે। જ ન રહેતે? બાપુ: ના રે ભાઈ, ના. ઉપવાસને આધાર એકલા કાયદા ઉપર નથી. મારી સામે કેવળ મદિરપ્રવેશને પ્રશ્ન નથી પણ સમગ્ર પ્રશ્ન છે. દિન પ્રતિદિન મારા મનમાં થતું જાય છે કે ઉપવાસની શકયતા ઘટતી નથી પણ વધતી જાય છે. શા માટે એમ થાય છે તે હું કહી શકતા નથી. કઈ વસ્તુ ઉપવાસને લાવશે એ પણ જાણુતા તથી. પણ આ લાગણી તેા ધીમે ધીમે ચેાક્કસ વધતી જ જાય છે. હું એટલું જાણું છું કે હું જરાયે સ્વસ્થ નથી. બધા બનાવેાના એક દર સરવાળાની મારી ઉપર સારી છાપ પડતી નથી. સારી વસ્તુએ પણ બની રહી છે ખરી. તેની સામે હું આંખ મીંચી શકતા નથી. હું તે ઊલટા પ્રતિકૂળ વસ્તુએની સામે આંખ મીંચવાને પ્રયત્ન કરું છું. દાખલા તરીકે આ ધર્મ શાસ્ત્રીએ અને ધારાશાસ્ત્રીએ સાથે ભૂંડા પત્રવ્યવહાર હું ચલાવી રહ્યો છું તે જુએ. બિરલા પણ જે ગતિથી સુધારા થઈ રહ્યો છે તેથી તમારું સ તેાષ માનવેા જોઈ એ. બાપુ : હા, ટાઢા દિલવાળાને તેા સતેાત્ર થાય. પણ મારા દિલને તે! જરાયે સેારવતું નથી. હું જાણું છું કે કાર્યકર્તાએ કામમાં મડી પડચા છે. એમનામાં શિથિલતા નથી. પણ આખી વસ્તુ શ્વેતાં હૃદયને સાષ થાય એવું નથી. બિરલાએ પિલાનીમાં એ વરસ ઉપર જે વાતાવરણ હતું તેના કરતાં અત્યારે કેટલું બધું સુધર્યું છે તેનું વર્ણન કર્યું. ત્યાંની શાળા અને ૉલેજમાં હિરજન છેાકરાને દાખલ કરવામાં આવે છે અને સનાતની મા- આપે!માં પણ કશા ખળભળાટ થતા નથી. રાજાજીઃ તમારી પોતાની જ અત્યારની મનેવૃત્તિમાં આનું કારણુ શેાધવાને તમારે પ્રયત્ન કરવા જોઈ એ એમ તમને નથી લાગતું ? લાંબી- ટૂંકી છેાડી દઈ તે કહીએ તેા કહી શકાય કે તમે અધીરા થયા છે. બાપુ : હું જાણું છું કે વ્યાવહારિક માણસ તરીકે મારે ધીરજ રાખવી જોઇ એ. અધીરા થવાનું કાંઈ કારણ નથી. તમને ખાતરી આપું છું કે એવી લાગણી હું સેવા નથી. મારે ઉપવાસ ન કરવા જોઈ એ એવા નિય ઉપર બીજી જાન્યુઆરી પહેલાં આવતાં મને વાર નહેતી લાગી. અને તમને હું જણાવું કે બીજી જાન્યુઆરીએ મે ઉપવાસ શરૂ ન કર્યાં તેથી કેટલાક સાથીએને તા અસ ંતાષ પણ્ થયા છે. થાડા જ દિવસ ઉપર