લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
 
૧૦૬
 

૧૦૦ ઠગવું નહી એ મુદ્દાની વાત છે મથુરાદાસે પેલા નિવેદનની જૂની વાત છેડી : મારું દિલ કહેતું હાય કે સવિનયભંગ જ કરવા જોઈએ, છતાં હું ચાચા હાઉં, તે મારે શું કરવુ? મારે માટે બહેતર નથી કે મારે ઘેર જ બેસી રહેવું—હરિજનનું કામ કરવાનેા ડાળ કરવાને બદલે?

બાપુ કહેવુ મુશ્કેલ છે. પણ શા સારુ એ માણસ હિરજનનું કામ ન કરે? એક શરત છે ખરી કે એણે જાહેર કરવુ જોઈ એ કે એ થાકયો છે, એટલે હવે જેલમાં જવાનું કામ કરવાને બદલે હરિજનનું કામ કરવા માગે છે. એ વાત છુપાવીને હિરજનનું કામ ન થઈ શકે. એવી રીતે છુપાવીને હિરજનનું કામ કરે તેના કરતાં ભલે તે ધરમાં એસી જાય. દીનતાથી કબૂલ કરવું એમાં બહાદુરી રહેલી છે. આરામ લેવા ઇચ્છનારા પણ જાહેર કરે અને કહે કે અમારે શરીર સુધારવુ છે, ત્યાં સુધી હરિજનનુ કામ કરશું. રંગવું નહી. એ મુદ્દાની વાત છે. ગવાથી નહી. કોંગ્રેસના કામને કે નહીં સવિનયભંગના કામને ફાયદા થાય કે નહીં. અસ્પૃસ્યતાના કામને પણ ફ્ાયદા થાય. આ પછી જયકર આવ્યા. એમને લાગતું હતું કે રંગા આયરે પેાતાનું બિલ બદલીને સુબ્બારાયનનું બિલ રજૂ કર્યું. એટલે એને વિષે કહેવા લાગ્યા કે એ એણે ભૂલ કરી છે. પછી જ્યારે રાજાજીએ કહ્યું કે મને બિલેા રજૂ થશે ત્યારે રાજી થયા. બિલ રજૂ થયા પછી એના ઉપર થનારા બધા સંસ્કારા વિષે બાપુએ એમની પાસે વાતા કરી અને હકીકત જાણી લીધી. સામાન્ય રીતે એકાદ વર્ષ તે ચાલ્યું જાય. પણ સરકાર મદદ કરવા ઇચ્છે તે ઘણું ઝડપથી કામ થાય અને ચાલુ બેઠકમાં પણ પાસ થઈ શકે એમ એમણે કહ્યું. પછી બાપુએ એમને પૂછ્યું : તમે તે! તમારેા હિસ્સા આપશે જ ના? એટલે એમણે હા પાડી. બાકી પેાતાનેા અનુભવ કહ્યો કે જે વસ્તુથી દેશમાં જાગૃતિ થવાનેા સ ંભવ હેાય તેવી વસ્તુને એ લેાકેા ઉત્તેજન આપતા જ નથી. તમે ઇચ્છા કે તુરત અમે કાંઈ આ દેશમાંથી જવાના નથી એમ મૂડીમૅને કહેલું તે સંભળાવ્યું. ન્યૂ દિલ્હીનું વાતાવરણ અતિશય કલુષિત છે એમ પણ કહ્યું . સવારે મેં કહ્યું: રાજાએ નિશ્ચય કર્યો લાગે છે કે હરિજન કામ એના સિવાય ખીજું કાઈ ન ચલાવી શકે અને એણે ઉપાડવુ જ જોઈએ. -૨-૩૩ એ બાપુ : એ ખરેાબર છે. એમાં શુદ્ધ સત્યનું પાલન રહેલુ છે. સત્યાગ્રહનેા ધમ બહુ કાણુ છે. હજી આપણે એ ધમ શીખ્યા