લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
 
૧૦૭
 

અફઘાનનું રાજ હાત તા ૧૦૯: નથી. શીખ્યા હૈાત તા જીતીને ખેસી ગયા હોત. હજી તે। દુઃખ સહન કરવાની શક્તિ નથી આવી, ત્યાગમાં સુખ માનવાની શક્તિ નથી આવી. બિરલા આજે બાર પહેલાં આવ્યા. પુરુષાત્તમદાસને કેમ વિલાયત જવું પડયું એની વાત કરતાં વાઇસરૉયે એમને આપેલી ધમકીએનું વણું ન આપ્યું. બિરલા મદદ કરે છે એ અમે ( સરકાર ) જાણીએ છીએ એની વાત કરી. બિરલાએ એમને આપેલેા જવાબઃ એ લેાકા તા કાલે કહેશે, પ્રાર્થના કરવાનું બંધ કરો તે કેમ થશે? એમતે કરવું હાય તે કરવા દે. 40 વાઇસરૉયે કરેલુ બાપુનું વર્ણન વાનર નટખટવાળે! એ લુચ્ચા મને ખાટા દેખાડવામાં હંમેશાં ફાવી જાય છે. પછી હારની સાથેની વાતા ગાંધીની પાસે રજા લઈ તે આવવું હતું . તમારે, વગેરે. બીજી વાતેા કરતાં બાપુ કહે: સુધારા કયાં આવે છે જે? એ લેાકેા આપે તે પશુ જાણે છે કે એવી રીતે આપવા કે પેાતાનું કામ તેા હુંમેશની જેમ લેવાયાં જ કરે. એક વાત બાપુએ વચમાં સહજ તરીકે કહી દીધી. એ આપુને જૂને અભિપ્રાય છે ઃ આ લેાકા બિલકુલ નીરા નથી બની શકતા. બિરલા ઃ અહ્વાનનું રાજ હાત તા આપુ : એ જુદી રીતે કામ લેત, ગળાં કાપત. પણ તેનેયે જવાબ આપવાનું આપણને સૂઝી રહેત. બિરલા ઃ આ ચાલુ રીત તે। કામમાં ન આવત. અને ગળાં કપાવનારા તમને કેટલા મળી શકત બાપુ : મારી ખાતરી છે કે ગળાં કપાવનારા પણ મળી રહ્યા હોત. આ વખતે જ મને હતું કે જલિયાંવાલા બાગ ઘણા થશે. પણ એ ન થયા. હેાર સમજી ગયેલ લાગે છે કે ત્રાસ ફેલાવવાથી કામ ન જ થઈ શકે. બિરલા : આમ તે આમ કેટલા સમય લાગશે ? બાપુ: મે' તે પાંચ વ કહ્યાં છે તે મશ્કરીમાં નથી કહ્યાં. આજે સવારે ઊઠીને બાપુએ વાઇસરોયને કાગળ લખ્યા હતા. કાગળ લખ્યા પછી સવારે ચાલતાં ચાલતાં કહ્યું: આ કાગળ લખતાં બહુ શ્રમ પડચો, પણ મને લાગે છે કે હવે ભૂમિતિના સિદ્ધાંત જેવું ચેટડૂક આવી ગયું છે અને મને સંપૂર્ણ સતેજ છે. પછી એ કાગળ રાજાજીને મેાકલવાને માટે કહ્યું. રાજાજીએ માત્ર એક જ શબ્દ અંદર બદલવાની સૂચના કરી. આવતી બેઠકને બદલે ચાલુ એક લખવા જોઈ એ.