ન આંબેડકરના વિચાર ૧૧૯ શકે. આ કલંક કેમ દૂર થઈ શકે, અમારા દરો કેમ ઊંચા થાય એ મારી સામે પ્રશ્ન છે. આવડા સેટા પાયા ઉપર કેળવણીનેા પ્રયાગ કરવાને હાય તે દાનધર્માદાથી ન થઈ શકે. એ તેા ત્યારે જ થઈ શકે જ્યારે અમારી પાસે થાડીઘણી પણ રાજદ્વારી સત્તા હોય. મારી નજર આગળ તે! આ જ ઉકેલ વારવાર તર્યાં કરે છે. ગ્લેંડસ્ટનના દિવસેાના આયર્લૅન્ડનેા દાખલે લેા. ટારીએને નમાવવા માટે પાનેલની પાટી ત્યાં ન હેાત તે। આયર્લૅન્ડ કશું જ કરી શકયુ ન હોત. અહીં પણ દલિત લેાકેાની સ્થિતિ નવા બંધારણમાં જ સુધરી શકે એમ છે. અને દલિત વર્ગના હિતચિંતક તરીકે તમે નવું અધારણ અમલમાં લાવવામાં તમારી બધી શક્તિ વાપરે! એમ હું માગું છું. નવું અધારણ શકચ તેટલી એછી ત્રુટીએ સાથે અને શકય તેટલા ઓછા દુર્ભાવ સાથે મજૂર થાય એવું કરે. એક બીજું દૃષ્ટિબિંદુ પણ છે. આ બધા પ્રયત્નનેા ઉદ્દેશ એવા હાય કે દલિત કામાને હિંદુ ધર્મમાં જ ટકાવી રાખવી તે મારું વલણ એવું માનવા તરફ છે કે દલિત વર્ગોની અત્યારની જાગ્રત દશામાં એ પૂરતું નથી. હું મારી જાતને એ સવાલ ઘણી વાર પૂછું છું, શું હું મને ખ્રુદ્ધિપૂર્વક હિંદુ ધા અનુયાયી કહેવડાવી શકું. ખરા? મને લાગે છે કે હું તેમ ન કરી શકું. તે માટે મારાં કારણેા છે. ખરાબ રિવાજોથી હું એટલેા અકળાતા નથી. ખરાબ રિવાજો તા ખ્રિસ્તી ધર્મમાં અને ઇસ્લામમાં પણ છે, દાખલા તરીકે ગુલામી. પણ જે રિવાજો પ્રગતિનું ચક્ર અટકાવે છે તે રિવાજો ધર્મની માન્યતા પામેલા રિવાજો કરતાં જુદા હેાય છે. પહેલા રિવાજોને સહન કરી લેવા હું તૈયાર થાઉં પણ બીજી જાતના રિવાજો હું સહન કરી શકતા નથી. ચાતુ ણ્યા દાખલે લેા. એને અર્થ જ એ થાય છે કે જન્મ પ્રમાણે સમાજમાં ઊંચનીચનું વર્ગીકરણ કરવું. જન્મથી હું અસ્પૃશ્ય છું એટલે હું ગમે તે કરું અથવા ગમે તેટલેા આગળ વધું તેપણ મારા દરજ્જામાં ફેર પડે નહીં. મને હિંદુ કહેવડાવવામાં એ જ મુશ્કેલી પડે છે. હિંદુ કહેવડાવવાની સાથે જ મારું એ સ્વીકારવું પડે છે કે જન્મથી હું એક નીચ જાતિને છું. એટલે મને એમ લાગે છે કે મારે હિંદુએને કહેવું જોઈએ કે એવા ધસિદ્ધાંત તમે મને બતાવે જેમાં આવે! નીચાપણાના ભાવ ન આવે. તેમ ન થાય તેા હિંદુ ધર્મને મારે તિલાંજલિ આપવી જોઈ એ. આવી માન્યતા અને આવું વલણ ઘણાનું છે. મંદિરમાં પ્રવેશ કરીને હું શું કરું, જ્યારે એ પ્રવેશને અ તેા એ થાય કે નીચાપણાની છાપ હું સ્વીકારું છું? એટલે દલિત વર્ગના લેાકેા હિંદુએને એમ કહે તે વાજબી જ છે કે જો તમારે અમને હિંદુ
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૧૯
Appearance