લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
 
૧૧૮
 

૧૧૮ આંબેડકરના વિચારે રિવાજને માન્ય રાખવા જ જોઈશે, સિવાય કે બહુમતી એ રિવાજને નાબૂદ કરવાનું નક્કી કરે. બાપુ: એક ફકરાવાળું બિલ ચેાક્કસ પેલા કરતાં ચડિયાતું છે. પણ ખીજાં લાંખુ બિલ એટલા માટે લાવવામાં આવ્યું કે પ્રાંતિક ધારાસભામાં પહેલાને પરવાનગી ન મળી. એમાં અસંગતતા કાંઈ નથી. એક મિલમાં અસ્પૃસ્યતા એ નાલાયકી મટે છે અને કાયદે અસ્પૃશ્યતાની ક્લીલ સ્વીકારતા નથી. ખીજા બિલથી અમુક સંજોગામાં મદિરના અધિકારીઓને પગલાં લેવાની ફરજ પડે છે. આપણે આ બન્ને બિલેા પસાર કરાવી શકીએ તે ટ્રસ્ટીએ કાઈ જાતનેા અંતરાય ઊભા કરી શકે નહીં. જો બન્ને મિલે પસાર થાય તેા એક મહિનાની અંદર બધાં મદિરા ઉડાવી નાખવાનું હું માથે લં છું. સનાતનીએ બીજા બિલને વધારે પસંદ કરે. પણ પ્રમાણિક સનાતની તરીકે હું વાત કરતા હૈ' તે! હું તે પહેલું બિલ પસ ંદ કરું. આંમેડકર : હમણાં જે સત્યાગ્રહ કરવામાં આવ્યેા હતેા તેમાં સરકારે સનાતનીએ સામે નહીં, પણ સત્યાગ્રહીએ! સામે ૧૪૪ મી કલમ લગાડી હતી. આ પહેલુ બિલ પસાર થયા પછી અથડામણેા થવા પામી છે. એટલે હવે સરકારને સનાતનીએ સામે ૧૪૪મી કલમ લગાડવી પડરશે. કારણ કે અસ્પૃશ્યેાના હકામાં તેમની દખલ ગણાશે. બાપુ : પણ હવે તદ્દન સાફ શબ્દોમાં અને ભારપૂર્વક તમારા વિચારાની તમે જાહેરાત કરે! એમ હું ઇચ્છું છું. આ સવાલથી આંબેડકર ચાંકવા. આંબેડકર : તમે બહુ વિશાળ પ્રશ્ન ઉપાડયો છે. અમારે લેવાદેવા છે ત્યાં સુધી તે। રાજદ્વારી સત્તા સિવાય તાત્કાલિક નિસ્બત અમારે બીજા કશા સાથે નથી. મારે માટે તે એ સ્વતઃસિદ્ધ વાત જેવું છે. અને અમારા પ્રશ્નનું એકમાત્ર નિરાકરણ એ જ છે. વ્યાવહારિક દષ્ટિએ મદિરપ્રવેશ અમારે માટે મહત્ત્વને પ્રશ્ન નથી. તેથી અમારા સાંસારિક દરજ્જામાં કશે। સુધારા થતા નથી. સવળુ હિંદુમાની નજરમાં અમારા સાંસારિક દરજ્જો સુધરે એવું થાય એ અમારે જોઈ એ છે. આજે વ્યક્તિગત રીતે અમે કૈાઈ મદિરમાં જવા ઇચ્છીએ તે દાખલ થવાની અમને મુશ્કેલી આવે નહીં દલિત કામેા માટે બહુ દુ:ખ- જનક વસ્તુ તે એ છે કે સવર્ણ હિ ંદુએની નજરમાં અમે જરાયે ચડયા નથી. દલિત વર્ગનું નામ દેવામાં આવે ત્યારે તમારા મન સામે એક બબરચી અથવા તેા એક ઝાડુવાળાનું ચિત્ર ખડુ થાય છે. અપ્રતિષ્તિતાનું કલંક અમારા ઉપરથી દૂર થાય ત્યારે જ અમારી સામેતા આ અતરાય દૂર થઈ