લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૩
 
૧૬૩
 

રામદાસની ભલમનસાઈ ૧૧૩ ન મળે, ટાપુી પણ માથામાં ઊંડી ખેંચી જાય. મેજર પેાતે એદન નહીં સાંખી શકેલ એટલે એણે જ એને હૅસ્પિટલમાં માકલી આપ્યા. બીજા કેદીએની ફરિયાદા રામદાસ સ્લેટ ઉપર લખીને લાવેલા. તેની ચર્ચા કરતાં, ખાસ કરીને કૅમ્પમાં અમારી કમિટી હતી તેવી કમિટી અમને બાંધવા દે। એ સૂચના વિષે સુપરિન્ટેન્ડન્ટની સાથે ભારે મતભેદ થયેા. રામદાસની સાથે ખેાલાચાલી થઈ. રામદાસ કહેઃ જેલ કેમ ચાલે તે તમે જાણતા નથી, કેદીએ જે કરે તે બધું ગુને અને અમલદારાને ગુને જ નહીં. મેજર ચિડાયેા તેા ખરા જ. પણ પાછળથી બાપુને કહ્યું : બધી વસ્તુને નિકાલ થશે, મારાથી રામદાસની સાથે કડક વાત થઈ ગઈ, મને માફ કરશે. એમ કરીને બધી વાતેા ઉપર ફેરવી વાળ્યું. વળી કહેઃ રામદાસ તદ્દન ભેાળા છેાકરે છે, બધાનું કહેલું માની જાય છે. - બાપુ કહેઃ એ જ એ છેાકરાતા મેટા ગુણ છે. એમ એ નભતા આવ્યા છે અને ઈશ્વર એમ જ એને નભાવ્યે જશે, કર્ણાટકીએએ બધાએ ઉપવાસ છેડવા એમ મેજર વાત કરતા હતા. નરગીસબહેન, પેરીનબહેન, કમળાબહેન અને મથુરાદાસ આવી ગયા. કચાંકથી ગપ લાવ્યાં હતાં કે આપુને વાઇસરોયને અંગત મંત્રી મળવા આવી ગયા. વલ્લભભાઈ કહે: તમે એમને એમ ન કહ્યું, તમારા મેાં તે એવાં નથી લાગતાં કે વાઇસરૉયના અંગત મંત્રીને અહીં આવવાની ફરજ પડે. પેરીનબહેનને જુસ્સા ને તે આનંદ થાય એમ હતું. એ હિરજન વિષે એક એ સવાલા પૂછવા આવી હતી, તે પણ જેલમાં હરિજનેાની સ્થિતિ વિષે. બાકી એને શુ કરવું એ વિષે કશું વિચારવાનું નહેાતું. એને વિષે કહી શકાય વિપ્લવ એના જીવનને પ્રધાન અનુરાગ હતા. એમાં બીજા કશાને માટે સ્થાન નહેાતું, પ્રેમને પણ નહી.' એતે જેલમાં પાછી જતાં ન એને પતિ અટકાવે, ન માતા અટકાવે ! રામદાસને ચહેરે બાપુના હૃદયમાં કારાઈ ગયે હતા અને પ્રાતઃકાળમાં આજે રામદાસ ઉપર લાં ૨-૨-'ફ્રૂ પુત્ર લખ્યા એમાં નીમુના નાનાના મૃત્યુ ઉપર લખતાં મેક્ષ સબધી વિવેચન કર્યું. અને પેાતાની' હરિશ્ચંદ્ર જેવી સ્થિતિ જણાવીને આ બધાને કરુણ ચિતાર આપ્યા. કાગળ લખ્યા પછી પણ ક્રૂરતાં વળી બીજી ઉપમા યાદ આવી. કહે કે : મેજરને તેા એના તરફ તિરસ્કાર છે. એને એ ભેળે એટલે ભેટ સમજે અને હું કહેતા જાઉં કે