લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૪
 
૧૬૪
 

૧૪ બ્રાહ્મણેતરાનેય અસ્પૃશ્યતા કાઢવી વસમી લાગે છે એ ભેળેા છે એ જ મને ગમે છે. એને બિચારાને એમ કે મારા આપ ઘણુંયે કરી આપશે. બીજાને દુ:ખે દુ:ખી થનારને હું શું આશ્વાસન આપું? મારી સ્થિતિ તે। યુધિષ્ઠરના જેવી થઈ પડી હતી. પેલા વસ્ત્ર તાણુતા હતા, ભીમ ખૂમે। પાડતા હતા, પણ એ બિચારા ચૂપ રહી જોયાં કરતા હતા. શુ કરે ? નીલાની સાથે રાજ વાતા થતી જ જાય છે. દીકરાની પાછળ ભેખ લે, આયાને રજા આપ, ખર્ચ ઓછું કરી નાખ, ભીખ માગવી પડે તે ભીખ માગ અને પછી તારા બાળક પણ ભીખ માગશે—એ બધાની હા ભણતી જાય અને કહેતી જાય કે મને ભેખ લેતાં અને એક વાર અમુક વસ્તુ ગળે ઊતરી કે તે પ્રમાણે વર્તતાં સકાચ થાય એમ નથી. ‘સુધ’ છાપું કહે છે કે ૧૯૩૪માં હિંદુસ્તાનના જન્માક્ષર એવા છે કે અસ્પૃસ્યાને મંદિરમાં દાખલ કરવાને અંગે ખુનામરકી થશે અને સાત કરેાડ માણસે। માર્યાં જશે, પેાલીસા દારૂગેાળા છેડશે. બાપુ કહે : બ્રાહ્મણેા ન માને તે મારામારી તેા ખૂબ થવાની જ. આંબેડકર બ્રાહ્મણેતર પરિષદના પ્રમુખ થયા છે. વલ્લભભાઈ કહે : બ્રાહ્મણેતરા પણ માની જતા હોય તેા બ્રાહ્મણેા કશું ન કરી શકે. પણ બ્રાહ્મણેતરનેય અસ્પૃશ્યતા કાઢવી વસમી લાગે છે. ૨૬-૨-'૩૨ સવારમાં પુષ્કળ કાગળે! લખી નાખ્યા. માલવીયજીને કાગળ લખ્યું. આનદી લેડી ડાકરસીને ત્યાં રહી ત્યાં તેને સૂર્ય સ્નાન, કટિસ્નાન, ખારાકની રાજની વિગતવાર સૂચનાના રાજ કાગળા જાય, એ સૂચનાને અમલ થાય છે કે નહીં એની તપાસ થાય, રાજ સવારે રિપેટ આવે. આજે રવિવાર અને અમારી ઑફિસ બંધ એટલે નીલાને બહાર ચિઠ્ઠી લઈ ને આવવાનું કહ્યું હતું. એ બાપડી ચાલતી આવી, ચિડ્ડી લાવી, દરવાજે આપીને દરવાજા સામે જવામને માટે રાહ જોતી તકલી ચલાવતી એડી ! આજે નીલાએ આંબા તળે મેસીને શાસ્ત્રીય ઢબે ભંગીકામતા લેખ લખી આપ્યા. કમળાદેવી ચટ્ટોપાધ્યાય આવી. અસ્પૃશ્યતા એમ કહેવડાવ્યું હતું છતાં કાદડરાવે સ ંભળાવ્યા વિના આણી. એને તા ૨૭-૨-૨ માટે જ અવાય એ શરત એને બાપુની પાસેથી પેાતાના દીકરા વિષે કેમ કાઢી મૂકી શકાય ? સલાહ લેવી હતી. એને આવેલીને