વિચાર ઉપર કાબૂ ૧૯ - ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'ને મૅક્ આવ્યા. હુંમેશની જેમ રજન કામની ખબર પૂછીને ચાલ્યા જતા હતા, પણ જતાં જતાં સહજ એક સવાલ પૂછ્યો : જમનાદાસના સ્ટેટમેન્ટ વિષે કશું કહેવું છે ? બાપુ કહે : એ તેા પેાલિટિકલ વાત થઈ ના ? એટલે કહે છે કે સાચું. પણ જરા ાભીને પૂછ્યું : પણ અમે રજા મેળવીએ તે પછી અમારી સાથે ત્રાતા કરા ખરા કે ? બાપુ કહેઃ તેા વાત કરુ` ખરા પણ મારે તમને મળેલી પરવાનગીને તપાસી જવી જોઈએ અને એ જોયા પછી મને સતાપ થાય અને મને પણ તમારી સાથે વાત કરવાની છૂટ હોય તે! પછી સિદ્ધાંત અને નીતિ વિષે હુ છૂટથી વાતેા કરી શકું. આજે તે મારું મન કેારું છે. પણ અધન ઊડ્યા પછી મનમાં સૂઈ રહેલા વિચાર। ફટાફટ ઊભા થાય અને હમલે કરે. મૅક્: આજે તમે ચાલુ ઘટનાએ ઉપર વિચાર નથી કરતા ? બાપુ : ટિમ્બકટુમાં બેઠેલેા માણસ વિચાર કરે એના કરતાં વધારે નહીં. મારું મન જ એવું યંત્ર જેવું છે કે જ્યારે હું નિશ્ચય કરું કે અમુક વસ્તુતે વિચાર નથી કરવાનેા એટલે હું તે વિચાર કરવાને અશક્ત બનું છું. તમે મહાદેવને વર્તમાન ઘટનાએ વિષે મારા વિચાર પૂછે તે એ પણ ન કહી શકે, કારણ એમ છે કે મને પેાતાને ખબર નથી અને એની મે કાંઈ ચર્ચા કરી નથી હતી. મૅક્! હું તે! એમ ન કરી શકે. બાપુ કહે : હું એ કરી શકું છું અને એને ઈશ્વરની એક અદ્ભુત અક્ષિસ માનું છું. મૅક્ પણ પરવાનગી મળે તે દરેક બાબત ઉપર ચર્ચા કરે કે? બાપુ કહે : બહારની વસ્તુએના અજ્ઞાનને લીધે વિગતેાની હું ચર્ચા ન કરી શકે, પણ સિદ્ધાંત અને નીતિ વિષે ચર્ચા કરવાને અડચણ ન આવે. આટલી વાત કરીને એ માણસ ગયા, દસેક મિનિટમાં આખા તાર ટાઈપ કરીને લઈ આવ્યા અને બાપુની પાસે તપાસાવ્યેા. આપુએ આર ભિક વાકચો મૂકી દીધાં અને કેટલેાક મહત્ત્વતા સુધારા કરી દીધે. એ માણસની ઇમાનદારી વિષે મને ભારે માન થયું. રખેને મારાથી ગાંધીને અન્યાય તે ન થાય ' એ જ લાગણી મેં એ માણસમાં હંમેશાં બ્લેક છે, બીજો મૂર્ખા રિપોટર ઊભેા ઊભે। આ સાંભળતા હતા. મેં એને કહ્યું : જો, આ કેવી સરસ કૅપી લઈ ગયેા. એટલે એણે પણ ઘેાડું પૂછ્યું:
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૬૯
Appearance