૧૭૦ મારે દુનિયાને કાંઈક નવું જ આપવાનું છે હિરજનકામમાં પડયા છે! એટલે વિનયભંગની લડત હવે રહી નથી એ વાત સાચી ? બાપુ કહે : હિમાલય કેવડે! એમ કાઈ પૂછે અને પછી એક કહે ૨૫,૦૦૦ ફીટ અને બીજો કહે ૨૩,૦૦૦ ફીટ એવી વાત થઈ. પેલા : તમે કેટલા ફીટ કહેા ? બાપુ: ૨૯,૦૦૦, આટલેા ભાગ પણ એ કાંઈ ભાંગરા ન વાટે એટલા માટે મે એની પાસે સુધરાજ્યેા. પણ એણે પેલા મૅક્વાળા ભાગ ચેાર્યાં અને માકલાવ્યા હોય તેા ! મારી ધાસ્તી સાચી પડી. એણે પેલેા ભાગ ચેર્યાં અને મનસ્વી રીતે લખીને મેકક્લ્યા. બાપુએ એને સમજાવ્યેા કે ૩-૨-૨૨ એમાં ગંભીર ભૂલેા છે, પણુ એનામાં એ સમજવાની શક્તિ ન હતી. મારા દુ:ખ અને ચીડને પાર નહાતા. બાપુને પણ ચીડ ચડી, પણ બાપુએ પેાતાની અપાર ક્ષમાથી ઉદાર દષ્ટિ બતાવી. એક એ વાકયો એને પકા આપતાં બાપુએ કહ્યાં તે સાંભળવા જેવાં છે: શ્વિરની કૃપા છે કે મારે મારી પેાતાની નમ્ર રીતે દુનિયાને કાંઈક નવું જ આપવાનું છે. હું જે રીતે એ મૂકી શકું તે રીતે બીજો કાઈ એ મૂકી શકે એમ નથી. પણ હવે કાંઈ કરવાપણું રહેતું નથી. અગડવાનું અગડી ચૂકયું છે. પણ ભવિષ્યને માટે તમારી ફિક્સને ખબર આપજો કે અહીંથી જે કાંઈ મેકલવામાં આવ્યું હોય તેમાં મીઠુ ંમરચું ન ભેળવે. મારા સંદેશા હું જે શબ્દોમાં આપું એ જ શબ્દોમાં તે છાપે અથવા બિલકુલ ન છાપે. એ. પી. આઈ. પણ આ શરતે મારા સંદેશા લેવાનું બંધ કરશે તે તેની મને પરવા નથી. દુનિયાને જે સંદેશા આપવા ઇચ્છું છું તે માટે હું કાઈ વમાનપત્રાની એજન્સી ઉપર આધાર રાખતા નથી. નીલાને ચીરવાનું (vivisect કરવાનું ) આજે વધારે ચાલ્યું. આ પુ સખ્ત નિર્દય થઈ તે સવાલે પૂજ્યે જતા હતા અને પેલી નષ્ટ થઈ તે જવાબ આવ્યે જતી હતી. વચમાં બાપુએ કહ્યું : મને તારામાં વિશ્વાસ હાત અને એમ માનતા હેત કે તું નાદાન અને નિર્દોષ છે અને મારા તારા ઉપર કામૂ છે તે! હમણાં મેં તને એત્રણુ થપાટ ખેંચી કાઢી હાત. પણ હું જાણું છું કે તારા ઉપર કશી અસર થતી નથી.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૭૦
દેખાવ