લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૨
 
૧૭૨
 

૭૨ જેલજીવન અને ગીતાશિક્ષણ વલ્લભભાઈ કહે : આજે રાજાજી અને દેવદાસ આવે છે તેને કહેજે તમે દિલ્હી ગયા તેનું પરિણામ એટલું અવશ્ય આવ્યું ૪-૨-'૩૨ છે કે જમનાદાસે માફી માગી, સેતલવાડે આ ઉપદેશ- વચને બહાર પાડવાં અને બીજા નિવેદ્ના હજી નીકળશે, મીરાબહેનને કેદીની ફરજ સમજાવી, કેદીના અધિકારની પણ વાત કરી: “કાગળ લખવાને કેદીએ! હક ન કરી શકે, એટલે જ્યારે ન લખવા દેવામાં આવે ત્યારે કશું ઝૂંટવી લેવાયું એમ નથી. ધર્માં જેને સાધારણ જીવનમાં પોતાનું કર્તવ્ય કહે છે તે જેલજીવનમાં બીજાની પાડેલી ફરજ થાય છે, અથવા એમ દેખાય છે. પણ આપણે માટે તેા એમ કહેવું એ પણ બરાબર નથી. એક રીતે આપણે તે સ્વેચ્છાએ કેદી બનેલા છીએ. તેથી કાઈ પણ છૂટ ખેંચી લેવામાં આવે અથવા તા અધિકારીઓને ગમે તે પ્રમાણે તેનું નિયમન કરવામાં આવે ત્યારે આપણા ઉપર કશું માણ થયું એમ આપણને લાગે જ નહીં. જરૂર પડે તેા તારા કાગળેા સિવાય હું ચલાવી શકુ એમ છું. એ જ પ્રમાણે તારા દિલને કેળવવું જોઈ એ, અને એમાં સુખ માનવું જોઈ એ. એક રીતે તે દરેક માણસ પેાતાને જ્યારે એ વસ્તુએ ન મળે ત્યારે એ વિના ચલાવી લેતાં પેાતાની જાતને કેળવે જ છે. ગીતા- ધર્મના અનુયાયી સુખપૂર્વક, ગીતાની ભાષામાં સમતાપૂર્વક, એવી રીતે વસ્તુએ વિના ચલાવી લેતાં પેાતાને કળવે છે. ગીતાનું સુખ એ દુઃખથી વિરાધી નથી. એના કરતાં ઊંચી સ્થિતિ છે. ગીતાના ભક્તને સુખદુ:ખ જેવું કશું નથી. અને એ અવસ્થાએ પહેોંચાય ત્યારે હર્ષશાક, જય અજય, લાભ અલાભ કશું રહેતું નથી. આપણે જે ગીતાશિક્ષણના અમલ કરતાં શીખીએ તે જેલજીવન ભારે લાભદાયી છે. કારણ બહાર કરતાં જેલમાં આવું બધું કરવું વધારે સહેલું છે. બહાર તા આપણે અનેક વસ્તુએમાંથી પસંદગી કરવાની હોય છે. એટલે હંમેશાં આપણે આપણી પરીક્ષા કરી શકતા નથી. જેલમાં અણગમતા પ્રસંગેા ઘણા બને છે. આપણે સમતા- પૂર્ણાંક એ સહી લઈ એ છીએ કે નહીં ? ને સહી લઈ એ તે આપણે જીત્યાં.’ શિવપ્રસાદ ગુપ્તાની ભયંકર માંદગીના ખબર આવ્યાં કરે છે. કાલે તેા આપુ કહેતા હતાઃ આપણે કદાચ એને ખાવા પડશે. આજે એના મત્રીને લખ્યું : “ શિવપ્રસાદસે કડ્ડા કિ અખબાર પઢના છેડ દે, ગીતા પટે યા યેાગવાસિષ્ઠ યા રામાયણ – બાલકાંડ યા ઉત્તરકાંડ પઢે, અથવા સુક્રાતકા મૃત્યુ પર સંવાદ. જગતકા ચક્ર ભગવાનકે હાથમે છેડ દેવે.” બાપુના મીરાબહેન ઉપરના કાગળના તારા પરથી એક વિચાર આવે છે. આપુતે વિષે કેાક વાર મતે થઈ જાય છે કે ૩:વેબનુટ્રિયમના