૧૧ બ્રહ્મચય અને સંતતિનિયમન અધ થઈ જશે. પણ હવે જોઉં છું કે આ કામમાં પણ સરકાર સારી પેઠે અડચણ નાખી શકે છે. જો હિંદુમુસલમાનના જેવી જ સ્થિતિ સનાતની અને સુધારકા વચ્ચે સરકાર કરી મૂકે તે વળી દેશને એમાંથીયે પસાર થવું પડશે. પણ એમાં આપણે શું કરવાના હતા? જેણે એ કામ ઉપાડાવ્યું તે ઈશ્વર જાણે છે. ઈશ્વરને ખુનામરકી કરાવવી હશે તો તેમે કરાવશે. નરહિરએ એક લાંખા કાગળ લખી જણાવ્યું હતું કે “ વસ્તીની વૃદ્ધિ ઉપર અંકુશ રાખવાના એ ઉપાયમાંથી બ્રહ્મચર્યને ઉપાય સામાન્ય બહુ- જનસમાજના ગજા ઉપરાંતના લાગે છે, અને કૃત્રિમ રીતે સતતિનિયમનને ઉપાય ભયંકર અને હાનિકારક લાગે છે. ત્યારે કરવું શું?”
એને જવાબ આપ્યા : ઉપાય એક બ્રહ્મચર્ય જ છે અને બીજો નથી જ એવી શ્રદ્ધા જેને એસી જાય એ બ્રહ્મચર્ય કેમ સિદ્ધ થઈ શકે એના જ ઉપાય શેાધે. એ સાચી વસ્તુ છે, એમ જાણી તેનેા ઉપયાગ લેાકેા મેાટા પ્રમાણમાં કાઈક દિવસ કરશે જ, એવા વિશ્વાસ રાખે અને પેાતાની સેવા ચાલુ રાખે. કૃત્રિમ ઉપાયેામાં ડગલે ને પગલે જોખમ છે અને એથી અનીતિ વધે જ છે, એવા વિશ્વાસ પણ સાથે સાથે દૃઢ થવા જ જોઈ એ. પણ એમ માની લઈ એ કે બ્રહ્મચય પૂરતા પ્રમાણમાં વ્યાપક થાય તેના પહેલાં લેાકેાને દુ:ખ વેઠવું પડશે. આમાં હું કાંઈ અનિષ્ટ જોતા નથી. જેમ એક તેમ અનેક કરશે તેવું પામશે. પણ ઈશ્વર દયાળુ છે. જેને આપણે એની સા માનીએ છીએ એમાં પણ એની યા ભરેલી છે. જ્યાં વધારે પ્રજાની ઉત્પત્તિ ત્યાં મૃત્યુનું પ્રમાણ પણ બુધ- એસતું હશે. એટલે સરવાળે મનુષ્યનું જગત દી કાળ લગી ચાલ્યાં કરવાનું છે. એવા જીવનમાં બહુ રસ નહીં હોય એ સાચું છે. અને તેમાં રસ ન હોય એ જ સારું છે. એ જ્ઞાન પણ લોકાને શ્રહ્મચર્ય તરફ દારશે. કેમ કે બ્રહ્મચર્યું સ્વાભાવિક થઈ પડે એમાં જેટલે રસ રહેલા છે તેટલા રસ ભાગમાં નથી જ, એમ જરાક અનુભવે પણ જોઈ શકાય એવું છે. જગતનું તંત્ર સુવ્યવસ્થિત ચાલવાને સારુ શ્વિરના બીજા કાયદાએતે પણ માન આપવું પડે જ છે ના ? એ કાયદે એ છે કે કાઈ પણ મનુષ્યને ઉદરપાષણ ઉપરાંત કાંઈ જ લેવાનેા અંધકાર નથી. આ નિયમ બધા પાળે તા બ્રહ્મચર્યનું પૂર્ણ પાલન ન થતું હોય છતાં ભૂખમરા રહેવાને સંભવ નથી. શારીરિક શ્રમને અંત કેવળ ખેડૂત તરીકેની મજૂરીમાં આવી જતા નથી પ્રત્યેક ખેડૂતે તેના હાથપગને અને મુખ્યત્વે હાથના પૂરા ઉપયોગ કરવા જ જોઈ એ. જે દેશમાં ખેતીની સાથે જ બીજા ગૃહઉદ્યોગ નથી ચાલતા ત્યાં ખેડૂતે લગભગ પશુ જેવા થઈ જાય છે. પશુની સેાબત આવશ્યક છે એટલી જ