૧૯૪ શ્રમજીવી કાને કહેવા આવનારી ટપાલમાં એ અદ્ભુત કાગળા. એક નીલાને અને બીજો જવાહરલાલને. નીલાની પાસે સત્ય કહેવડાવ્યું. હવે એ ખાઈ જિં દગીમાં જે પલટા કરી રહી છે તે આશ્રય પમાડનારા છે. એણે પેાતાનેા એકરાર એંગ્લેારના છાપાને આપ્યા. છાપનારા ના પાડે છે. એટલે એ. પી. આઈ.ને મેાકલ્યા! એની ધરની માલિકની આગળ હકીકત જાહેર કરી. એણે માફી આપી. પછી તુરત એ ભાઈ ઢેડવાડે રહેવા ગઈ. ઢેડાએ એને એક મ ંદિરમાં આશા આપ્યા, અને તેમાં એ એના દીકરાની સાથે જઈને સુખે સૂતી! એ બાળકને એની ગેરહાજરીમાં, એની ભૂખડીબારસ આયાએ મારેલા મારનું વર્ણન રડાવે એવું છે. આજે તે એના મેાંમાં સત્ય અને શુદ્ધિ એ વિડબનારૂપ લાગે છે, છતાં એ સાચું પડે તે। શલ્યાની અહલ્યા જ થઈ કહેવાય ના! એ ભાઈ એ આજ સુધી જે નફટાઈથી જીવન ગાળ્યું છે, તેનામાં આજે પેાતાની જાતને ઉઘાડી કરવાની હિ ંમત હોય. પણ આ ખળકનું શું ? ચારપાંચ વર્ષની ઉંમરનાને બિચારાને કેવા અનુભવ ! રાત્રે બાપુ કહે: એ આઈને આપણે લાખેક વખત એવી રીતે નથી રહેવા દેવી. એને એકરાર એ. પી. આઈ. પણ નહીં છાપે તે! આપણે ખાપણું અને એની ઉપર લેખ લખશું. સેવકની શુદ્ધિને વિષેના લેખ લખ્યા ત્યારે એ ધ્યાનમાં તે। હતી જ. મૂળચટ્ટે પૂછ્યું કે શ્રમજીવી માણસ તે શું હાથપગથી કામ કરનાર જ કહેવાતા હશે, અને મગજનું કામ કરનાર ન કહેવાઈ શકે? બાપુએ એને લખ્યું :
હાથ અને પગને શ્રમ તે જ શ્રમ છે, અને હાથપગની મજૂરી કરીને જ આછિવકા મેળવવાની છે. માનસિક અને બૌદ્ધિક શક્તિને ઉપયાગ સમાજસેવાને માટે જ કરવાને છે. આપણે હાથપગ ન હલાવીએ તા શું મુદ્ધિથી ખેતી કરશુ? આગ લાગી હશે તે કાવ્ય બનાવીને આગ એલવશુ ? -- ચોગ: મમુ ઔરામ્ એ સાચી વાત છે. શારીરિક અને મનના કામને સુંદર યાગ સધાવા જોઇ એ. મુસેલિની લુહારને ઠાકરા, ઘેર વૈતરાં કર્યાં, જુવાનીમાં એક કારખાનામાં બબ્બે માળ ઈંટા લઈ તે ૧૨૦ વખત ચડવાની મજૂરી કરેલી, ૧૧ વખત જેલમાં ગયેલા, પણ એ જ એને મેાટી તાલીમ થઈ પડી. એ મજૂરી દરમ્યાન એનું મન સૂતું નહતું. જો મન સૂતું હોય તેા એવી રીતે કરાડા મજૂરા ઈંટા વહે છે અને લાખા ખેડૂતા ખેતી કરે છે, પણ તેથી તે જગતમાં ઘેાડી જ કાઈ પણ પ્રકારની છાપ છેાડી ગયા છે?