લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૫
 
૧૮૫
 

-46 જવાહરલાલમાં અંગ્રેજી કેળવણીનું ઉત્તમ તત્ત્વ ૧૮૫ ખાના ઉપર કાગળ લખ્યા તેમાં બે ત્રણ વાકયો તેાંધવા જેવાં હતાં : · હરિલાલની શા સારુ ચિંતા કરે છે? એ કાગળ નહીં લખે. એનું દારૂડિયાપણું ઈશ્વરને પેાસાય છે તે આપણે શુ કરશુ? ઈશ્વરને અને જ્યારે સુધારવા હશે ત્યારે સુધારશે.” જો હિરલાલનું દારૂડિયાપણું ઈશ્વરને પાસાનું હાય તે। સનાતનીએની જડતા ઈશ્વરને નહી. પાસાતી હાય? તે પછી એને માટે અનશન શાને? એ કાયડા ઊભેા થાય છે. આપુની આગળ એ મૂકવાને વિચાર થાય છે. જવાહરલાલના કાગળ એક પહેલદાર હીરા જેવેશ છે. સ્વત ત્ર મિજાજતે, દેશાભિમાનથી ઊકળતા, અંગ્રેજી કેળવણીનું ઉત્તમ તત્ત્વ જીરવીને બેઠેલા યુવક એના કાગળની લીટીએ લીટીએ એકલે છે. એમના કાગળમાં વ્યક્તિએ અને સંસ્થાએ વિષેની એમની મુક્ત, મૌલિક ટીકા પગલે પગલે દેખા દે છે. એમના સ્વતંત્ર વિચારના એ સરસ નમૂના : (૧) આપણે કાઈ સહિષ્ણુ છીએ એ વાત જ ખેાટી છે. બીજાની એવી વસ્તુ જેને આપણે તદ્દન બિનમહત્ત્વની ગણીએ છીએ તે પ્રત્યે આપણે સહિષ્ણુ રહીએ છીએ અને તેને ગુણુ ગણીએ છીએ. આકી જે માસ આક્રમક અસિંહષ્ણુતાથી ભરેલા નથી હાતે તે મહેતા મારે પણ નહી તે ભણાવે પણ નહીં, એવા હાય છે. પણ આમાં અસત્ય છે. ખાટા પ્રત્યે, અનિષ્ટ પ્રત્યે માણસને હમેશાં અસહિષ્ણુતા હોવી જ જોઇ એ. નહીં તેા એની પ્રગતિ અટકે. પણ આપુ જેવા જ વિરલ જ માણસ અનિષ્ટને સહન ન કરતાં છતાં ખાટું કરનારા માણસૈાને સહન કરી શકે છે. ( ૨ ) મુદ્ધિ સ્થાપિત હિતેાની સાથે હાથમાં હાથ મિલાવીને ચાલે છે. એના ટેકામાં જૉન સ્ટુઅર્ટ મિલનું · લિટી 'માંથી વાચ ટાંકયુ છે. વાત એ છે કે માણસ પેાતાના સ્વાથી એટલા આંધળેા બને છે કે બીજાની ઉપર શું વીતે છે તે જોતા નથી. સુધારક અનેતે જાગ્રત કરે છે. અને એક જાગ્રત ન થાય તે! બીજો પછી તેની નીચે સુરંગ ફાડીને તેને જાગ્રત કરે છે. આજે સવારે મે બાપુને પૂછ્યુ : વર્ણો એટલે ધંધા હાય અને આનુવંશિક ગુણા જાળવી રાખવાને માટે બાપને! ધંધા ૧૨-૨-'ફ્ર્ દીકરાએ કરીને જ વણું જાળવી રખાય એમ હાય તે આનુવંશિક ગુણા જાળવવાને માટે તે તે વ માં જ પરણવાની જરૂર નથી ? બ્રાહ્મણતા છોકરા સુથારની છેાકરીને પરણશે તેા બ્રાહ્મણના ગુણા સતિમાં જાળવી રખાશે કે બ્રાહ્મણીને પરણો તા જાળવી શકાશે ?